Not Set/ ભારતીય જવાનો રોજના 5 થી 6 આતંકીઓને મારે છે ઠાર

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે બેંગલુરુની મુલાકાતે છે ત્યારે રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન ભારત-પાકિસ્તાન તેમજ ચીન સાથે સંબંધો અંગે જણાવ્યું હતું. સેનાનો જુસ્સો બુલંદ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સૈનિક દરરોજ ઓછામાં ઓછા પાંંચથી છ આતંકીઓને ઠાર કરે છે. આ ઉપરાંત રાજનાથ સિંહ વધુમાં કહેતા જોવા મળ્યાંં કે જો […]

Top Stories India
indian army ભારતીય જવાનો રોજના 5 થી 6 આતંકીઓને મારે છે ઠાર

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે બેંગલુરુની મુલાકાતે છે ત્યારે રાજનાથ સિંહે એક કાર્યક્રમ દરમિયાન ભારત-પાકિસ્તાન તેમજ ચીન સાથે સંબંધો અંગે જણાવ્યું હતું. સેનાનો જુસ્સો બુલંદ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સૈનિક દરરોજ ઓછામાં ઓછા પાંંચથી છ આતંકીઓને ઠાર કરે છે. આ ઉપરાંત રાજનાથ સિંહ વધુમાં કહેતા જોવા મળ્યાંં કે જો પાકસ્તાન તરફથી ફાયરિંગ કરવામમાં આવશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે.