Not Set/ નરેન્દ્ર મોદી આ વાતમાં છે અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થી પાછળ , જાણો અહી…

સોશિયલ મીડીયા પર પોલીટીકલ નેતાઓના ફોલોઅરની સંખ્યા વધુ હોય છે. એમાં ટ્વીટર પર એમને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ વધુ છે. બીસીડબ્લ્યુ કંપનીના રીપોર્ટ અનુસાર, દુનિયાના પોલીટીકલ નેતાઓના સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા નેતાઓના લીસ્ટમાં સૌ પ્રથમ સ્થાન પર છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, બીજા સ્થાન પર છે પોપ અને ત્યારબાદ ત્રીજા સ્થાન પર આવે છે […]

Top Stories India World
agencies president donald trump photos narendra modi 77e6dbda e1ee 11e6 af2a 7d9058160009 નરેન્દ્ર મોદી આ વાતમાં છે અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થી પાછળ , જાણો અહી...

સોશિયલ મીડીયા પર પોલીટીકલ નેતાઓના ફોલોઅરની સંખ્યા વધુ હોય છે. એમાં ટ્વીટર પર એમને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ વધુ છે. બીસીડબ્લ્યુ કંપનીના રીપોર્ટ અનુસાર, દુનિયાના પોલીટીકલ નેતાઓના સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા નેતાઓના લીસ્ટમાં સૌ પ્રથમ સ્થાન પર છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, બીજા સ્થાન પર છે પોપ અને ત્યારબાદ ત્રીજા સ્થાન પર આવે છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

2017 10 02 pope francis tweets about fake news e1531229927609 નરેન્દ્ર મોદી આ વાતમાં છે અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થી પાછળ , જાણો અહી...

બીસીડબ્લ્યુ કંપનીના ‘ટ્વીપ્લોમેસી’ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ના ટ્વીટર હેન્ડલ @realDonaldTrump ને 5 કરોડ 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. પોપના ફોલોઅરની સંખ્યા ટ્રમ્પ ના ફોલોઅર કરતા 45 લાખ ઓછી છે જયારે મોદી આ બાબતમાં ટ્રમ્પ થી પાછળ છે કારણકે એમના ફોલોઅર ની સંખ્યા ટ્રમ્પ ના ફોલોઅર કરતા એક કરોડ ઓછી છે સંખ્યામાં.

Follow Button Tick e1531230032380 નરેન્દ્ર મોદી આ વાતમાં છે અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થી પાછળ , જાણો અહી...

આ અભ્યાસ મુજબ, પોતાના ફોલોઅર સાથેના સંપર્ક- લાઇક અને રીટ્વીટ ની બાબતે ટ્રમ્પ બીજાઓથી ખુબ આગળ છે. છેલ્લા 12 મહિના દરમ્યાન પોતાના ફોલોઅર સાથે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં લગભગ 26 કરોડ 45 લાખ વખત સંપર્ક થયો. હવે આ મામલે ભારતના મોદીજી બીજા સ્થાન પર છે અને એમણે પોપ ને ત્રીજા સ્થાન પર ધકેલી દીધા છે. આ ફોલોઅર સાથેનો ટ્રમ્પનો સંપર્ક મોદી ની સાપેક્ષમાં પાચ ગણો અને પોપની સાપેક્ષે 12 ગણો વધારે છે.

https 2F2Fblogs images.forbes.com2Fjaysondemers2Ffiles2F20142F072Ftwitter follow me e1531230060584 નરેન્દ્ર મોદી આ વાતમાં છે અમેરિકી પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થી પાછળ , જાણો અહી...

જોકે એકલા રીટ્વીટની બાબતે સાઉદી અરબના શાહ અલમન સૌથી આગળ છે, એમણે મે 2017 થી મે 2018 સુધીમાં માત્ર 11 ટ્વીટ જ કર્યા છે. એક રસપ્રદ વાત જણાવીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પ ના ફોલોઅર ની સંખ્યા સૌથી વધુ છે. તેમ છતાં અમેરિકી વિદેશ મંત્રાલય એકમાત્ર એવું અમેરિકાનું સરકારી ખાતું છે જે ટ્રમ્પ ના પર્સનલ ટ્વીટર હેન્ડલ @realDonaldTrump ને ફોલો નથી કરતી. અને એનાથી પણ વધુ અજીબ વાત એ છે કે આ સરકારી ખાતું ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાની અને ઈરાની વિદેશ મંત્રી જવાદ જરીફ ને ફોલો કરે છે.