Not Set/ પદ્માવતી: કરણી સેનાનું 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન

 ફિલ્મ પદ્માવતીને દેશભરમાં રિલીઝ ના થાય તેવી માંગણી પર અડેલી રાજપૂત કરણી સેનાએ 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. સંગઠનના પ્રમુખ લોકેન્દ્ર સિંહએ કહ્યું કે, 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. અમે પદ્માવતી મુવીને રીલીઝ નહીં થવા દઈએ. રાજપૂત સંગઠને ચેતવણી આપી છે કે તે એક ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં આ હિન્દી ફિલ્મ પદ્માવતીને […]

Top Stories
178965 lokendra singh kalvi 1 પદ્માવતી: કરણી સેનાનું 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન

 ફિલ્મ પદ્માવતીને દેશભરમાં રિલીઝ ના થાય તેવી માંગણી પર અડેલી રાજપૂત કરણી સેનાએ 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. સંગઠનના પ્રમુખ લોકેન્દ્ર સિંહએ કહ્યું કે, 1 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. અમે પદ્માવતી મુવીને રીલીઝ નહીં થવા દઈએ. રાજપૂત સંગઠને ચેતવણી આપી છે કે તે એક ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં આ હિન્દી ફિલ્મ પદ્માવતીને રિલીઝ નહીં થવા દે. કરણી સેના પદ્માવતી ફિલ્મના નિર્માણના સમયથી જ આનો વિરોધ કરી રહી છે.