Not Set/ ઉંમર 63 વર્ષ છતાં ગર્લફ્રેન્ડસ રાખે છે પાંચ, ચોરી કરીને ઉઠાવે છે બધાનાં ખર્ચા

આ વાત છે કાસાનોવા ‘બુઝુર્ગ’ કે જેમની ઉમર 64 વર્ષની છે અને અય્યાશી માટે રાખે છે પાંચ ગર્લફ્રેન્ડસ. આટલી ગર્લ ફ્રેન્ડસ હોય તો એમના ખર્ચા કેટલા બધા હશે એનો અંદાજો તમે લગાવી શકો છો અને એ બધા ખર્ચાને પહોચી વળવા 63 વર્ષની ઉમરે આ વૃદ્ધ જેમનું નામ બંધુ સિંહ છે એ ચોરી કરતા હતા. મૂળ […]

India Trending
shaukeen ઉંમર 63 વર્ષ છતાં ગર્લફ્રેન્ડસ રાખે છે પાંચ, ચોરી કરીને ઉઠાવે છે બધાનાં ખર્ચા

આ વાત છે કાસાનોવા ‘બુઝુર્ગ’ કે જેમની ઉમર 64 વર્ષની છે અને અય્યાશી માટે રાખે છે પાંચ ગર્લફ્રેન્ડસ. આટલી ગર્લ ફ્રેન્ડસ હોય તો એમના ખર્ચા કેટલા બધા હશે એનો અંદાજો તમે લગાવી શકો છો અને એ બધા ખર્ચાને પહોચી વળવા 63 વર્ષની ઉમરે આ વૃદ્ધ જેમનું નામ બંધુ સિંહ છે એ ચોરી કરતા હતા.

મૂળ વાત તો એમ છે કે આ આશીક પહેલેથી જ ચોરી કરીને પોતાનું જીવન ગાળે છે. જીવનભર કઈ કામ કર્યું નથી અને પેટ ભરવા માટે ચોરી કરીને મજા જ કરી છે. ઉપરાંત 63 વર્ષની ઉમરે પણ યંગ છોકરાને પાછળ રાખીને પાંચ ગર્લફ્રેન્ડસ ફેરવે છે. પરંતુ ચોર ક્યારેક તો પોતાની પાછળ સબુત છોડે જ છે એ વાત મુજબ બંધુ સિંહ 28 તારીખના રોજ સરાય રોહિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની એક ફેકટરીમાં ચોરી કરી રહ્યા હતા ને તેઓ કેમેરાની નજરમાં કેદ થઇ ગયા હતા.

VectorPortal Vector Thief e1532951598252 ઉંમર 63 વર્ષ છતાં ગર્લફ્રેન્ડસ રાખે છે પાંચ, ચોરી કરીને ઉઠાવે છે બધાનાં ખર્ચા

એ સબુતને આધારે સરાય રોહિલ્લા એસીપી પીયુષ, એસએચઓ રામ ચંદ્ર અને એએસઆઈ કર્મવીરની ટીમે એની જડતી કરી લીધી હતી. એ એરિયાના ચાર ચોરીના કેસમાં એ વોન્ટેડ હતો અને આખરે એ પોલીસના હાથે પકડાયો.

આરોપી બંધુ સિંહ આનંદ પર્વતમાં રહે છે અને પોલીસે એની પાસેથી બે લેપટોપ, એક એલઇડી અને પાંચ હજાર રોકડાની રીકવરી કરી હતી.