Not Set/ હેલ્મેટ વગર બાઇક લઈને નીકળ્યો રાવણ, પોલીસે ફટકાર્યો દંડ

ઋષિ જાણીતો અભિનેતા છે, અને તેણે ફિલ્મોમાં પણ વિલનની ભૂમિકા નિભાવી છે. મહત્વનું છેકે, હાર્લી ડેવિડસન પર સવાર થઇને મુકેશ ઋષિ દિલ્હાની લવકુશ કમિટીની રામલીલામાં ભાગ લેવા જઇ રહ્યો હતો. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે મુકેશ ઋષિ પોતાના બાઇક હાર્વી ડેવિડસન પર સવાર થઇને રામલીલામાં ભાગ લેવા માટે જઇ રહ્યો હતો. જો કે, તેણે હેલમેટની જગ્યાએ […]

India
ravana 7591 હેલ્મેટ વગર બાઇક લઈને નીકળ્યો રાવણ, પોલીસે ફટકાર્યો દંડ

ઋષિ જાણીતો અભિનેતા છે, અને તેણે ફિલ્મોમાં પણ વિલનની ભૂમિકા નિભાવી છે. મહત્વનું છેકે, હાર્લી ડેવિડસન પર સવાર થઇને મુકેશ ઋષિ દિલ્હાની લવકુશ કમિટીની રામલીલામાં ભાગ લેવા જઇ રહ્યો હતો.

ravan 1 1 1861123 m હેલ્મેટ વગર બાઇક લઈને નીકળ્યો રાવણ, પોલીસે ફટકાર્યો દંડ

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે મુકેશ ઋષિ પોતાના બાઇક હાર્વી ડેવિડસન પર સવાર થઇને રામલીલામાં ભાગ લેવા માટે જઇ રહ્યો હતો.

ind vs aus dzsasdad 1861123 835x547 m હેલ્મેટ વગર બાઇક લઈને નીકળ્યો રાવણ, પોલીસે ફટકાર્યો દંડ

જો કે, તેણે હેલમેટની જગ્યાએ પોતાનું મુકુટ પહેર્યું હતું ત્યારે ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેરવા પર મુકેશ ઋષિને ટ્રાફિકના નિયમ તોડવાના આરોપમાં દંડ ફટકાર્યો હતો. હાજર ટ્રાફિક પોલીસે મુકેશ ઋષિની બાઇકની તસવીર અને રજિસ્ટ્રેશન નંબર નોંધ કર્યો હતો.