Not Set/ આજે હૈદરાબાદ મેટ્રોને લીલી ઝંડી બતાવશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે. હૈદરાબાદમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગ્લોબલ એન્ટ્રપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭ નું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર ઇવાંકા ટ્રમ્પની સાથે 127 દેશોના 1200 થી વધુ યુવાન સાહસિકો ભાગ લઈ રહ્યા છે. અ સમિટ બાદ પીએમ મોદી હૈદરાબાદ શહેરમાં નવનિર્મિત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવશે. આ મેટ્રો પ્રોજેક્ટના પહેલા ચરણમાં […]

Top Stories
hyderabad metro .jpg આજે હૈદરાબાદ મેટ્રોને લીલી ઝંડી બતાવશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદની મુલાકાતે છે. હૈદરાબાદમની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગ્લોબલ એન્ટ્રપ્રિન્યરશિપ સમિટ ૨૦૧૭ નું ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર ઇવાંકા ટ્રમ્પની સાથે 127 દેશોના 1200 થી વધુ યુવાન સાહસિકો ભાગ લઈ રહ્યા છે. અ સમિટ બાદ પીએમ મોદી હૈદરાબાદ શહેરમાં નવનિર્મિત મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવશે. આ મેટ્રો પ્રોજેક્ટના પહેલા ચરણમાં નાગોલે થી મિયાપુર વચ્ચે ૩૦ કિમીનો રૂટ બનાવવામાં આવ્યો છે. આ રૂટમાં કુલ ૨૪ સ્ટેશન હશે. આ મેટ્રો રેલસેવાની શરૂઆત ૨૯ નવેમ્બરના રોજથી થશે.

3869 Nagole17 600x390 આજે હૈદરાબાદ મેટ્રોને લીલી ઝંડી બતાવશે પીએમ મોદી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં પ્રવાસ પણ કરશે ત્યારે તેઓની સાથે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર ઉપસ્થિત રહશે. આ પ્રવાસ મિયાપુરથી કૂચપલ્લી મેટ્રો સુધી જશે.