Not Set/ હરિયાણા તથા પંજાબમાં સર્જાયેલી સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બાબા રામ રહીમના સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શનને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત થઈ છે.અને હરિયાણા તથા પંજાબમાં સર્જાયેલી સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમં6ી રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. જેમાં એનએસએ અજીત ડોભાલ, ગૃહ ચસિવ, આઈબી પ્રમુખ, પેરા મિલિટરી ફોર્સના અધિકારીઓ હાજર રહ્ય.પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં રામરહીમના ચુકાદાને લઈને હિંસક પ્રદર્શનની પહેલાથી જ આશંકા હતી. ત્યારે રાજ્ય […]

India
rfmv2hihifagf હરિયાણા તથા પંજાબમાં સર્જાયેલી સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બાબા રામ રહીમના સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શનને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત થઈ છે.અને હરિયાણા તથા પંજાબમાં સર્જાયેલી સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમં6ી રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. જેમાં એનએસએ અજીત ડોભાલ, ગૃહ ચસિવ, આઈબી પ્રમુખ, પેરા મિલિટરી ફોર્સના અધિકારીઓ હાજર રહ્ય.પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં રામરહીમના ચુકાદાને લઈને હિંસક પ્રદર્શનની પહેલાથી જ આશંકા હતી. ત્યારે રાજ્ય સરકાર સુરક્ષામાં ક્યાં નિષ્ફળ રહી અને હવે આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તે અંગે ચર્ચા કરવામા આવી.