Not Set/ ખેરગામના વાડગામે પ્રેમીપંખીડાનો આપઘાત

નવસારી, નવસારીમાં ખેરગામના વાડગામે પ્રેમીપંખીડાનો આપધાતની ધટના સામે આવી છે. વાડગામે પ્રેમીપંખીડાએ ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવક પાટી ગામનો હતો અને તેની પ્રેમિકાને જામનપાડા ગામની હતી. બંનેની ઉંમર 19 વર્ષ હશે. પ્રેમીપંખીડા કોલેજમાં પરીક્ષા આપીને આત્મહત્યા કરી હતી. બંનેએ પરીક્ષામાં નાપાસ ના થાય તે બીકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે […]

Gujarat Others Videos
mantavya 56 ખેરગામના વાડગામે પ્રેમીપંખીડાનો આપઘાત

નવસારી,

નવસારીમાં ખેરગામના વાડગામે પ્રેમીપંખીડાનો આપધાતની ધટના સામે આવી છે. વાડગામે પ્રેમીપંખીડાએ ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવક પાટી ગામનો હતો અને તેની પ્રેમિકાને જામનપાડા ગામની હતી. બંનેની ઉંમર 19 વર્ષ હશે. પ્રેમીપંખીડા કોલેજમાં પરીક્ષા આપીને આત્મહત્યા કરી હતી. બંનેએ પરીક્ષામાં નાપાસ ના થાય તે બીકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધીર છે.

https://www.youtube.com/watch?v=0Lcasuptsbg