Not Set/ જલાલપોરના માધવ માર્કેટમાં ૩ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ ઊંડો જાન લેવા ભુવો

નવસારી, નવસારીના જલાલપોરના માધવ માર્કેટમાં ભુવો પડ્યો. ૩ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ ઊંડો જાનલેવા ભુવા પડ્યો. ૩ દિવસ અગાઉ પાલિકાને ખરાબ રસ્તા બાબતે રજુઆત કરી હતી. પાલિકા દ્વારા આખઆડા કાન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા. સદનસીબે કોઈ મોટી અકસ્માત ટળ્યો.  

Gujarat Others Videos

નવસારી,

નવસારીના જલાલપોરના માધવ માર્કેટમાં ભુવો પડ્યો. ૩ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ ઊંડો જાનલેવા ભુવા પડ્યો. ૩ દિવસ અગાઉ પાલિકાને ખરાબ રસ્તા બાબતે રજુઆત કરી હતી. પાલિકા દ્વારા આખઆડા કાન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા. સદનસીબે કોઈ મોટી અકસ્માત ટળ્યો.