Not Set/ પ્રિયંકા ચોપરાને લગ્નમાં સાસુ તરફથી મળી આ ગીફ્ટ, ભાવ જાણીને રહી જશો દંગ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયાં છે. બી ટાઉનના ફેમસ સેલેબ્રીટીથી લઈને બીઝનેસ ટાયકુન પણ આ કપલના લગ્નમાં સાક્ષી બન્યા હતા. ગ્લોબલ આઇકોન ગણાતી પ્રિયંકા ચોપરાનાં લગ્ન થયાં હોય ત્યારે સ્વાભાવિક છ કે એમની સાસુ એટલે નિક જોનસની માતા ડેનીસ જોનસ તરફથી ગીફ્ટ મળવાની જ છે. પરંતુ આ ગીફ્ટની કિંમત જાણીને તમે […]

Fashion & Beauty India Entertainment
Priyanka Chopra saas Denise Jonas 1540807652 પ્રિયંકા ચોપરાને લગ્નમાં સાસુ તરફથી મળી આ ગીફ્ટ, ભાવ જાણીને રહી જશો દંગ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયાં છે. બી ટાઉનના ફેમસ સેલેબ્રીટીથી લઈને બીઝનેસ ટાયકુન પણ આ કપલના લગ્નમાં સાક્ષી બન્યા હતા.

ગ્લોબલ આઇકોન ગણાતી પ્રિયંકા ચોપરાનાં લગ્ન થયાં હોય ત્યારે સ્વાભાવિક છ કે એમની સાસુ એટલે નિક જોનસની માતા ડેનીસ જોનસ તરફથી ગીફ્ટ મળવાની જ છે. પરંતુ આ ગીફ્ટની કિંમત જાણીને તમે દંગ રહી જશો.

સાસુ ડેનીસ જોનસે પોતાની વહુ પ્રિયંકા ચોપરા જોનસને ઇઅરીંગ્સ ગીફ્ટ કરી છે. સોના અને ડાયમંડનાં આ ઇઅરીંગ્સ ખુબ જ સુંદર છે અને આ ઇઅરીંગ્સનો ભાવ છે 55 લાખ રૂપિયા.

pc પ્રિયંકા ચોપરાને લગ્નમાં સાસુ તરફથી મળી આ ગીફ્ટ, ભાવ જાણીને રહી જશો દંગ
Nick’s mother gave a wedding gift to her daughter in law Priyanka, the worth of this gift will blow your mind

આ ઇઅરીંગ્સ Van Cleef & Arpels નાં છે જ્યાંથી સાસુએ જાતે પોતાની વહુ માટે આ ગીફ્ટ પસંદ કરી હતી. આ ઇઅરીંગ્સમાં 170 સ્ટોન્સ છે અને આ 6.7 કેરેટની છે.