Not Set/ બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત

બિન સચિવાલય વર્ગ-3ની આ પરીક્ષા 13મી ફેબ્રુઆરીના રોજ યોજાવવાની હતી. આ પરીક્ષાની તારીખ જાહેર થતા ઉમેદવારો તૈયારી કરવા લાગ્યા હતા

Top Stories Gujarat
પરીક્ષા બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત
  • બિન સચિવાલયની પરીક્ષા રખાઈ મોકૂફ
  • બિન સચિવાલય કારકુનની પરીક્ષા મોકૂફ
  • ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ મોકૂફ
  • વહીવટી કારણોસર હાલ પૂરતી પરીક્ષા મોકૂફ
  • નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

ગુજરાત સરકારે બિન સચિવાલયની પરીક્ષા હાલ મોખૂફ રાખવાનો નિરા્ણય લીધો છે, બિન સચિવાલય કારકુનની પરીક્ષા હાલ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી છે,આ ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટની પરિક્ષા પણ હાલ મુલતવી રાખવામાં આવી છે, આ પરીક્ષા વહીવટી કારણોસર  સ્થગિત કરવામાં આવી છે,આ પરિક્ષા અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

 

EXAM બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત

બિન સચિવાલય વર્ગ-3ની આ પરીક્ષા 13મી ફેબ્રુઆરીના રોજ યોજાવવાની હતી. આ પરીક્ષાની તારીખ જાહેર થતા ઉમેદવારો તૈયારી કરવા લાગ્યા હતા. જોકે સરકારે ફરી  વહીવટી કારણ આપી   ફરી એકવાર પરીક્ષાને રદ કરી છે. જેથી ઉમેદવારોમાં ફરી નિરાશા જાગી છે.