ગુજરાત/ દેશમાં હવે સુરત શહેર આ મામલે સૌથી મોખરે,જાણો સમગ્ર વિગત

જેમા આખા દેશમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમ વર્કમાં સુરત પ્રથમ સ્થાને

Top Stories Gujarat
SURAT દેશમાં હવે સુરત શહેર આ મામલે સૌથી મોખરે,જાણો સમગ્ર વિગત

દેશભરમાં ગુજરાત તેના વિકાસને લઇને હમેંશા આગળ રહે છે ,ભારતમાં ગુજરાતએ સૈાથી મહત્વના રાજ્યમાંથી એક છે આ વખતે રાજ્યના સુરતે ડેટા મેચ્યોરિટી એસસમેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં હવે સુરતનું નામ સૌથી મૌખરે જોવા મળ્યું છે. માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના 83 શહેરો પૈકી સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે આ પણા માટે ગર્વની વાત કહી શકાય. ડેટા મેચ્યોરિટી એસસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર દ્વારા સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમા આખા દેશમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમ વર્કમાં સુરત પ્રથમ સ્થાને છે. ટેક્નોલોજી, પોલિસી, પરિણામો અને રણનીતિના ડેટા મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમના સુરત સૌથી મોખરે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમા સુરત સૌથી આગળ જોવા મળ્યું છે. દેશભરના કુલ 83 શહેરોમાંથી સુરત સૌથી મોખરે છે જેમા સર્વોચ્ચ 80ના સ્કોર સાથે તે પ્રથમ સ્થાને આવ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવાંમાં આવી રહ્યા છે. જેમા સુરત હાલ સૌથી મોખરે જોવા મળ્યું છે.