Not Set/ 40250નાં નવા રેકોર્ડ પર સેન્સેક્સ, નિફ્ટી પણ 12100+ ની સપાટી પર

BSE સેન્સેક્સ, ત્રીજી વખત 40000ની સપાટીને પાર કરી ગયો  છે. 500 પોઇન્ટનાં વધારા સાથે સેન્સેક્સ 40250ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સની આ સૌથી ઊંચાઇ પરની નવી રેકોર્ડ બ્રેક સપાટી છે. તે જો વાત કરવામા આવે નિફ્ટીની તો નિફ્ટી પણ 12,000ની સપાટીને પાર કરી અને 12150 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાં જોવા મળી રહેલી […]

Business
bse nse 40250નાં નવા રેકોર્ડ પર સેન્સેક્સ, નિફ્ટી પણ 12100+ ની સપાટી પર

BSE સેન્સેક્સ, ત્રીજી વખત 40000ની સપાટીને પાર કરી ગયો  છે. 500 પોઇન્ટનાં વધારા સાથે સેન્સેક્સ 40250ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સની આ સૌથી ઊંચાઇ પરની નવી રેકોર્ડ બ્રેક સપાટી છે. તે જો વાત કરવામા આવે નિફ્ટીની તો નિફ્ટી પણ 12,000ની સપાટીને પાર કરી અને 12150 પર ટ્રેડ થઈ રહ્યો છે.

40250નાં નવા રેકોર્ડ પર સેન્સેક્સ, નિફ્ટી પણ 12100+ ની સપાટી પર

શેરબજારમાં જોવા મળી રહેલી આગે કુચ, આગામી 6 તારીકે RBIની મળી રહેલી બેઠકમાં રેપો રેટનાં ઘટાડા ન લઇને જાવા મળી રહ્યાનું તજજ્ઞોનું માનવું છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર  ખુલતાની સાથે જ પોઝીટીવ ટ્રેનડીંગમાં જોવા મળ્યુું હતું.  અને  સેન્સેક્સ 155 પોઇન્ટ વધીને 39,870.05 ની સપાટીએ રહ્યો હતો. તે જ સમયે, 42 પોઇન્ટના વધારા સાથે નિફ્ટી 11, 9 65.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં મજબૂત સરકારની રચના સાથે દેશના શેરબજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે બજારે પણ ફોરવર્ડ ટ્રેડીંગ શરૂ કર્યું હતુ. એક સમયે 40 હજાર અને 12 હજાર પર પહોંચેલ સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે થોડા ઘટાડા સાથે રેડ માર્ક સાથે બંઘ થયા હતા. તો આજે ફરી ફોરવર્ડ માક્સથી તેેજી ટકવા રાખી છે.