Not Set/ ઓડિશા/ માળી પાસેથી મળી એક કરોડની સંપત્તિ

ઓડિશામાં વિજિલન્સ અધિકારીઓએ એક કર્મચારીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા, બાગાયતી વિભાગના સહાયક નિયામકની કચેરીમાં માળી તરીકે કાર્યરત ઉદ્ધબ બેહરાને ત્ત્યાં પાડવામાં આવ્યા હતા. જે સરકારી કચેરીમાં એક માળી તરીકે ફરજ બજાવે છે. આ દરોડામાં વિજિલન્સ અધિકારી અધોકારીઓને ૧ કરોડ થી વધુની સંપત્તિ હાથ લાગી છે. તપાસમાં બહેરાપડા ગામમાં બેહરાનું ત્રણ માળનું મકાન, 12 પ્લોટ, […]

India
caa 22 ઓડિશા/ માળી પાસેથી મળી એક કરોડની સંપત્તિ

ઓડિશામાં વિજિલન્સ અધિકારીઓએ એક કર્મચારીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા, બાગાયતી વિભાગના સહાયક નિયામકની કચેરીમાં માળી તરીકે કાર્યરત ઉદ્ધબ બેહરાને ત્ત્યાં પાડવામાં આવ્યા હતા. જે સરકારી કચેરીમાં એક માળી તરીકે ફરજ બજાવે છે.

આ દરોડામાં વિજિલન્સ અધિકારી અધોકારીઓને ૧ કરોડ થી વધુની સંપત્તિ હાથ લાગી છે. તપાસમાં બહેરાપડા ગામમાં બેહરાનું ત્રણ માળનું મકાન, 12 પ્લોટ, એક મરઘા ફાર્મ, 3 ટુ વ્હીલર્સ અને બેંકમાં સ્થિર થાપણો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સોનાના દાગીના અને દોઢ  લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બેહેરા સામે વિજિલન્સ વિભાગને ફરિયાદ મળી હતી, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.