launch/ Redmiનો વધું એક મોબાઇલ ભારતની બજારમાં ધૂમ મચાવવા તૈયાર

Redmi દ્વારા શ્રેણીબદ્ધ રીતે ફોન બહાર પાડવામાં આવી રહ્યા છે જેના દરેક મોડલ ભારત સહિત વિશ્વભરમાં સક્સેસ રહ્યા છે. હવે redmi 9 પાવર (redmi 9 power) ભારતમાં (India) લોન્ચ થઈ ચૂક્યો છે.

Tech & Auto
new launch

Redmi દ્વારા શ્રેણીબદ્ધ રીતે ફોન બહાર પાડવામાં આવી રહ્યા છે જેના દરેક મોડલ ભારત સહિત વિશ્વભરમાં સક્સેસ રહ્યા છે. હવે redmi 9 પાવર (redmi 9 power) ભારતમાં (India) લોન્ચ થઈ ચૂક્યો છે. શાઓમીએ તાજેતરમાં કેટલાંક ટીઝર્સ પોસ્ટ કર્યા હતા જેમાં redmi 9 પાવરના ફિચર્સ વિશે જણાવાયું હતું. જેમાં 48 મેગાપિક્સલ પ્રાયમરી કેમેરા મહત્વનું ફિચર છે. એવુ માનવામાં આવે છે કે, redmi 9 પાવર તે redmi નોટ 9 4જીનું રિબ્રાન્ડ થયેલું વર્ઝન છે જેને ગયા મહિને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બન્નેમાં ઘણાં ઓછા તફાવત જોવા મળે છે અને સામ્યતાઓ વધારે છે.

Redmi 9 Power, Mi 10i India Variant Details Leaked; New Redmi Note 9 Series  Crosses 300,000 Sales Record | Technology News

Corona Vaccine / અમેરિકામાં ફાઈઝર પછી મોડર્નાની કોરોના રસીને પણ મળી મંજૂરી, જ…

શાઓમી તેની સોશ્યલ મિડીયા ચેનલ્સ પર વર્ચ્યુઅલી redmi 9 પાવર લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો આ સ્માર્ટફોનની સંભવિત કિંમત અને બીજા સ્પેક્યુલેશન્સ વિશે પણ જાણી લઈએ.ગઈકાલે જ redmi 9 પાવર લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે તેની કિંમત 11,300 જેટલી હોઇ શકે છે.

Redmi 9 Power could launch in India with 6000mAh battery | BGR India

indication / મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત…

આ ફોન 4GB+ 128GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે.તેને જોતા આ ફોનમાં પણ 6.67 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે, Qualcomm Snapdragon 662 soc, 18w ફાસ્ટ ચાર્જિંગ સાથે 6,000 mAh બેટરી ધરાવે છે. ફક્ત કેમેરાના ફિચર્સ રેડમી 9 પાવર અને ચીનમાં લોન્ચ થયેલા redmi નોટ 4જીમાં અલગ-અલગ છે. વધુ સારા કેમેરા ફિચર્સ આ ફોનમાં જોવા મળશે. ફોનમાં MIUI 12 આઉટ ઓફ ધ બોક્સ અને વોટરડ્રોપ સ્ટાઈલ ડિસપ્લે નોચ પણ જોવા મળશે.

Redmi 9 Power India launch date confirmed | BGR India

 

#vaccinations / ગુજરાતમાં દોઢ લાખ પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનોને અપાશે વેક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…