Accident/ થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પર થયો અકસ્માત, ઘટનામાં એક વ્યક્તિનું મોત

બનાસકાંઠા જીલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે થયો હતો અને જ્યાં અકસ્માત થતા 1 વ્યક્તિનું મોત થયું છે, જયારે એક ગંભીર હાલતમાં છે.

Top Stories Gujarat Others
a 21 થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પર થયો અકસ્માત, ઘટનામાં એક વ્યક્તિનું મોત

બનાસકાંઠા જીલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ ત્રણ રસ્તા પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે થયો હતો અને જ્યાં અકસ્માત થતા 1 વ્યક્તિનું મોત થયું છે, જયારે એક ગંભીર હાલતમાં છે.

મળતી જાણકારી મુજબ, ટ્રકના ટાયર નીચે બાઇક આવી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. થરાદમાં ભર બજારમાં અકસ્માત થતા લોકો ના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થરાદ પોલીસને કરતા પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશ અને ગંભીર હાલતમાં રહેલા વ્યક્તિને તત્કાલ 108 મારફતે થરાદ રેફરલ લાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ