બદલી/ GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ

હીવટી સરળતા માટે મદદનીશ પર્યાવરણની ઇજનેરની બદલી કરવામાં આવી હતી

Top Stories Gujarat
1 1 2 GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ
  • GPCBના વર્ગ 2ના 94 અધિકારીઓની બદલી
  • GPCB ગાંધીનગર કાર્યાલયથી કરાયો આદેશ
  • રાજયમાં અનેક GPCB અધિકારીઓની બદલી
  • વહીવટી સરળતા માટે મદદનીશ પર્યાવરણ ઇજનેરની બદલી
  • જાહેર હિતમાં અને સ્વ-વિનંત અનુસાર બદલી

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની બદલીનો દૌર યથાવત જોવા મળી રહ્યો છે, જીપીસીબી વર્ગ 2ના અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે,જીપીસીબીના 94 અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અનેક જીપીસીબીના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી સરળતા માટે મદદનીશ પર્યાવરણની ઇજનેરની બદલી કરવામાં આવી હતી.

0 654910a1c41ee GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ

00 GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ

000 GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ

0000 GPCBના 94 અધિકારીઓની બદલીના આદેશ


 

આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.