નડિયાદ/ બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન, “મંતવ્ય ન્યૂઝ”ના અભિયાનને મળતું સમર્થન

એક બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મંતવ્ય ન્યૂઝના મહાઅભિયાનથી પ્રેરાયને આ બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન આવ્યું છે.

Gujarat Others Trending
અંગોનું દાન
  • નડિયાદઃ બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન
  • મંતવ્ય ન્યૂઝના અભિયાનને મળતું સમર્થન
  • અકસ્માત બાદ યુવકને જાહેર કરાયો છે બ્રેઇન ડેડ
  • 38 વર્ષીય દિલેશ રાણાને જાહેર કરાયો બ્રેઇન ડેડ
  • દિલેશના અંગોનું દાન કરવાનો પરિવારજનોનો નિર્ણય
  • સિમ્સ હોસ્પિટલમાં લઈ આવી કરાશે અંગદાન

કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે. જો અંગદાન કરવાથી બીજાને જીવનદાન મળતું હોય તો તેનાથી મોટું એકેય દાન નથી અને મંતવ્ય ન્યૂઝ હંમેશા આ વાતને મહત્વ આપીને અંગદાન મહાદાન મહાઅભિયાન ચલાવે છે. મંતવ્ય ન્યૂઝના આ મહાઅભિયાનથી દેશ વિદેશના લોકો અંગદાન કરવા માટે પ્રેરાય રહ્યા છે. તાજેતરમાં એક બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મંતવ્ય ન્યૂઝના મહાઅભિયાનથી પ્રેરાયને આ બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન આવ્યું છે.

a 55 1 બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન, "મંતવ્ય ન્યૂઝ"ના અભિયાનને મળતું સમર્થન

મળતી માહિતી અનુસાર, ગઈકાલે ઈટનરો એકટીવા લઈ મહુધા તરફ મીત્ર સાથે જતા વીણા ગામે સવારે 10:30 ની આસપાસ એકટીવાનું પાછલું વિહલ લોક થઈ જતા દીલેશ જમીન પર પટકાતા જે  બાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જે બાદ આજરોજ નડીયાદમાં સહ પરિવારે અંગોના દાન કરવાનો નિર્ણય લઈ આસ્થા આસી.યું હોસ્પિટલ ખાતે ખસેડાયો. આજે તેના હાર્ટ’ કિડની અને લગ્સ તેમજ આખાંનું દાન કરવામાં આવ્યું. આ સમસ્ત અંગોને નડીયાદ સ્થિત આસ્થા આઈ.સી.યુ હોસ્પિટલમાં ડો. અલપેશ દેશાઈ અને ડો. દિલીપ પરમાર દ્વારા અંગોને કાઢી અન્ય જગ્યાએ મોકલવાની વજવીજ હાથ ધરાઇ હતી.

આપને જણાવી દઈએ કે, દિનેશના પરિવારમાં તેની માતા અને બે બહેનો છે.

આ પણ વાંચો:ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસે,રાજકીય જમીન બચાવવા કે અસ્થિત્વ ટકાવવા કવાયત?

આ પણ વાંચો:BJPએ તમામ સેલને કર્યા સક્રિય,પોલિસી રિસર્ચ ટીમને સોંપી મહત્વની કામગીરી

આ પણ વાંચો:અમદાવાદમાં માસ્ક વિના બહાર નીકળયા તો સાવધાન, AMC કરશે દંડનીય કાર્યવાહી