અમદાવાદ/ શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે વકર્યો રોગચાળો, હજુ પણ કેસ વધવાની શક્યતાઓ

રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે જેના કારણે બાળકોમાં વાઇરલ ઇન્ફેક્સનના કેસ નોંધાઈ રહ્યા છે.  જેને અમદાવાદ સોલા સિવિલમાં ગત માસમાં કુલ 25 હજાર ઓપીડી નોંધાઈ હતી.

Top Stories Ahmedabad Gujarat
દુર્ગા સપ્તશતીનો ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિઓ મેળવવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો 1 6 શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે વકર્યો રોગચાળો, હજુ પણ કેસ વધવાની શક્યતાઓ

અમદાવાદમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાનુ પ્રમાણ વધતુ દેખાઈ રહ્યુ છે. જાન્યુઆરી માસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 3 હજાર વાયરસ ઈન્ફેક્સનના કેસ સામે આવ્યા હતા. જેમાં 550 બાળકોમાં નીમોનિયાના કેસ નોંધાયા હતા. જ્યારે આ 550 બાળકોમાં 47 બાળકો કોરોના સંક્રમિત હતા. જેની સરખામણીએ ફેબ્રુઆરી મહિનામાં હજુ પણ કેસ વધવાની શક્યતાઓ છે. સાથે સાથે ડબલ ઋતુ ના કારણે બાળકોમાં વાયરલ ઈન્ફેક્સનનું પ્રમાણ પણ વધી રહ્યુ છે.

  • શિયાળાની ગુલાબી ઠંડીમાં રોગચાળો વકર્યો
  • સોલા સિવિલમાં 3 હજાર વાઈરસના કેસ
  • 550 બાળકોને નીમોનિયા
  • 47 બાળકો કોરોના સંક્રમિત
  • ફેબ્રુઆરીમાં કેસ વધવાની શક્યતા

હાલ રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે જેના કારણે બાળકોમાં વાઇરલ ઇન્ફેક્સન ના કેસ નોંધાઈ રહ્યા છે.  જેને અમદાવાદ સોલા સિવિલમાં ગત માસમાં કુલ 25 હજાર ઓપીડી નોંધાઈ હતી. જેમાંથી 3 હજાર વાઇરલ ઓપીડી સામે આવી હતી. જે પૈકી 550 બાળકો હતા. કે જેને વાઇરલ ઇન્ફેક્સન થયું છે. તે પૈકીના કેટલાક બાળકોમાં કોરોના લક્ષણ જણાતા 170 થી વધારે બાળકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 47 બાળકો પોઝિટિવ આવ્યા હતા. ડોક્ટર માની રહ્યા છે કે ડબલ સીઝનના કારણે બાળકોને વધારે અસર થઇ છે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..