Not Set/ કચ્છ/ સાંસદની કચેરી બહાર, સરકાર વિરોધી પોસ્ટરો લગાવી વિરોધ પ્રદર્શન

કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જિલ્લા કોંગ્રેસે ખેડૂતના પાક વીમા મુદ્દે વિરોધ નોંધાવી સાંસદ કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. વાત કંઇ એમ છે કે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેકટર અને સાંસદને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.  પણ સાંસદ […]

Gujarat Others

કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જિલ્લા કોંગ્રેસે ખેડૂતના પાક વીમા મુદ્દે વિરોધ નોંધાવી સાંસદ કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. વાત કંઇ એમ છે કે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેકટર અને સાંસદને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.  પણ સાંસદ હાજર ના મળતા કચેરી બહાર પોસ્ટર લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટરો કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા છે જિલ્લા કોંગ્રેસે ખેડૂતના પાક વીમા મુદ્દે વિરોધ નોંધાવી સાંસદ કચેરી બહાર સરકાર વિરોધી પોસ્ટર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેકટર અને સાંસદને આવેદનપત્ર આપવા આવ્યા હતા પણ સાંસદ હાજર ના મળતા કચેરી બહાર પોસ્ટર લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે.

સાંસદ કચેરીમાં હાજર ન હતા. જિલ્લા કોંગ્રેસે સાંસદના PA ને આવેદન પત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે, કલેકટર કચેરીમાં હજી અઠવાડિયા પૂર્વે જ સાંસદના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું તે સ્થળે જ કોંગ્રેસે પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.