Not Set/ કચ્છમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

કચ્છ, કચ્છના અબડાસા તાલુકાના નુંધાતડ ગામમાં સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.વાયુસેનાના સ્ટેશન નજીક જ સંદિગ્ધ વિસ્ફોટક જેવો પદાર્થ  મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે હાલ વાયુસેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે… આ અંગે મળતિ વિગતો મુજબ ,આજે સવારે અબડાસા તાલુકાના નુંધાતડ ગામની […]

Gujarat Others
IMG 20190226 WA0031 કચ્છમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
કચ્છ,
કચ્છના અબડાસા તાલુકાના નુંધાતડ ગામમાં સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.વાયુસેનાના સ્ટેશન નજીક જ સંદિગ્ધ વિસ્ફોટક જેવો પદાર્થ  મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે હાલ વાયુસેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે…
આ અંગે મળતિ વિગતો મુજબ ,આજે સવારે અબડાસા તાલુકાના નુંધાતડ ગામની બાજુ મા મીલીટરી કેમ્પ નજીક મા કોઇક ઉડતી વસ્તુ ને મીશાઈલ દ્વારા તોડી પાડવામા આવી છે. સવારે મોટો ધડાકો થતા ગામ આખુ હચમચી ગયુ હતુ. હાલમા ગ્રામજનો ,પોલીસ, મીલીટરી સૌ  કોઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા.આ શંકાસ્પદ હાલતમાં મળી આવેલું ઇલેક્ટ્રોનિક ઉપકરણ ડ્રોન હોવાની સંભાવના છે..પાકિસ્તાન ને ઝટકો મળ્યો છે.પાકિસ્તાની ડ્રોન તોડી પડયું છે