Not Set/ પાટણ/ સમી ખાતે યોજાયેલ ઠાકોર સંમેલનમાં હોબાળો, જાણો શું કર્યું રસોડામાં …?

આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. દરેક જગ્યાએ જાહેરસભા અને સમ્મેલન નું આયોજન કરવામાં આવી રહ્યું છે.  પરંતુ પાટણ ના સમી ખાતે બહુ જ હિન હરકત સામે આવી છે. જેમાં પાટણ ના સમીના વરાણા ખાતે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમ્મેલન નું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat Others
sami પાટણ/ સમી ખાતે યોજાયેલ ઠાકોર સંમેલનમાં હોબાળો, જાણો શું કર્યું રસોડામાં ...?

આગામી 21 ઓકટોબરે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. દરેક જગ્યાએ જાહેરસભા અને સમ્મેલન નું આયોજન કરવામાં આવી રહ્યું છે.  પરંતુ પાટણ ના સમી ખાતે બહુ જ હિન હરકત સામે આવી છે.

જેમાં પાટણ ના સમીના વરાણા ખાતે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમ્મેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઉપસ્થિતો માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કેટલાક અસમાજિક તત્વો દ્વારા આ સમ્મેલનના રસોડામાં તોડ ફોડ કરવામાં આવી હતી. આશરે 50 જેટલા લોકોએ આવીને સમ્મેલનના રસોડામાં તોડફોડ કરી હતી. અને સ્થળ પર હજાર રસોઈયાઓને માર માર્યો હતો. અને તમામ રસોડુ વેર વિખેર કરી નાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.