Not Set/ વડોદરાના પેવેકોઈન કૌભાંડમાં સાઇબર ક્રાઇમે 3 કર્મચારીઓની કરી ધરપકડ

સુરતના બીટકોઈન કાંડ જેવું જ અમદાવાદના પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી ના મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે પેવેકોઈનના 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ મિહિર પાઠક, હરીશ લીંબણી અને જ્યંતી પટેલ આગોતરા જમીન લઇ સાયબર ક્રાઈમમાં હાજર થયા હતા. સાયબર ક્રાઈમ સેલે 3 આરોપીને કોર્ટમાં રાજુ કરતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મજૂર કર્યા […]

Top Stories Gujarat Vadodara
bitcoin crime fraud scam arrest jail handcuffs વડોદરાના પેવેકોઈન કૌભાંડમાં સાઇબર ક્રાઇમે 3 કર્મચારીઓની કરી ધરપકડ

સુરતના બીટકોઈન કાંડ જેવું જ અમદાવાદના પેવેકોઈન કમ્પનીએ વડોદરાના રોકાણકારો જોડે 1 કરોડ ને 30 લાખની છેતરપીંડી ના મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે પેવેકોઈનના 3 આરોપીઓની ધરપકડ કરી.

આરોપીઓ મિહિર પાઠક, હરીશ લીંબણી અને જ્યંતી પટેલ આગોતરા જમીન લઇ સાયબર ક્રાઈમમાં હાજર થયા હતા. સાયબર ક્રાઈમ સેલે 3 આરોપીને કોર્ટમાં રાજુ કરતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા.

પેવેકોઈનના કૌભાંડમાં 6 આરોપી સામે ગુનો દાખલ છે અને પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પેવેકોઈન કૌભાંડના મુખ્ય સુત્રોધાર પ્રવીણ પટેલ અને કમલ જોશી ફરાર છૅ

આરોપીઓએ રોકાણકારોને પેવેકોઈનમાં રોકાણ કરાવી, ત્યાર બાદ બંધ કરી દઈ તેની જગ્યાએ BRIO HYDROPONICS શરૂ કરી છેતરપીંડી કરી હતી.