PCB Raid/ અમદાવાદમાં બિગ ડેડી હુક્કાબારમાં PCBના દરોડા

આવેલા બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના 30 પેકેટ કબ્જે……..

Gujarat

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ત્યારે શહેરના બિગ ડેડી હુક્કાબારમાં PCBએ દરોડા પાડ્યા છે. જેમાં સરખેજમાં આવેલા બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના 30 પેકેટ કબ્જે કર્યા છે. નિકોટીનના પેકેટ FSLમાં મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

અમદાવાદ શહેર પોલીસે અગાઉ હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા. જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ન થતા હુક્કાબારના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર શહેરમાં થયેલા એકાઉન્ટ કાંડમાં કિશોર ખસિયાની ધરપકડ

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે

આ પણ વાંચો: વલસાડના ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં