Rajkot News/ રાજકોટ પોલીસની દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો

પાનની દુકાન પાસે દારૂડિયાનો વીડિયો વાયરલ

Rajkot Top Stories Gujarat

Rajkot News : ગુજરાતમાં દારૂબંધી કાગલ પર જ છે સૌ જાણે જ છે. પરંતુ રાજકોટમાં બનેલા એક બનાવે રાજકોટ પોલીસની દારૂબંધીના લીરેલીરા ઉડાવી દીધા હતા. વાત એમ છે કે રાજકોટની મવડા ચોકડી પાસે પાનની દુકાને એક દારૂડિયાએ ધમાલ મચાવી હતી. પાનની દુકાન પાસે આ દારૂડિયો દારૂ પીતો નજરે ચડે છે.

જેનો વીડિય પણ વાયરલ થયો છે. આ દારૂડિયો જાહેરમાં ખુલ્લેઆમ દારૂની બોટલમાંથી દારૂ પીતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આમ કાયદો અને પોલીસને પડકાર ફેંકતો વીડિયો સામે આવતા પોલીસ પણ મૂક પ્રેક્ષક બની ગઈ છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં