પશુ પ્રેમી/ માથી વિખૂટા પડેલાં મોરનાં બચ્ચાઓ નિરાધાર બન્યા, એનિમલ લાઈફ કેર પડખે આવ્યું

રાષ્ટ્રીય પક્ષી મોર ના બચ્ચા નો જીવ એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી દ્વારા બચાવી લેવામાં આવ્યો…..

Ahmedabad Trending
Untitled 158 7 માથી વિખૂટા પડેલાં મોરનાં બચ્ચાઓ નિરાધાર બન્યા, એનિમલ લાઈફ કેર પડખે આવ્યું

@અનીતા પરમાર

શાહીબાગ રાજસ્થાન સોસાયટીમાથી કોલ આવ્યો કે રાષ્ટ્રીય પક્ષી ના ચાર બચ્ચા કમ્પાઉન્ડ ફરી રહેલ છે અન્ય પક્ષી કે પ્રાણી તેમનો શિકાર ન કરે તે પહેલા એનીમલ લાઈફ કેરના વિજય ડાભી દ્વારા રેસ્ક્યૂ કરી રાષ્ટ્રીય પક્ષીના બચ્ચાનો જીવ બચાવી લેવા આવ્યો તેમના ઘ્વારા બચ્ચા ને ફીંડીગ કરાવ્યું તથા તેના વઘુ ઉછેર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમા દાખલ કરવામાં આવ્યા

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે મોર ના બચ્ચા નુ પ્રજનન વઘારે થતું હોય આપણી આજુબાજુ તેના બચ્ચા જેવા મળે તો તરત એનીમલ હેલ્પ લાઈન મા કોલ કરી રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવવો જોઈએ.