આજનું રાશિફળ/ આ રાશિના જાતકને જમીન – મકાનથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 30 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 30T072711.839 આ રાશિના જાતકને જમીન – મકાનથી ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૦૫-૨૦૨૪, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ સાતમ
  • રાશી :-    કુંભ           (ગ, શ, સ, ષ)
  • નક્ષત્ર :-   ધનિષ્ઠા           (સવારે ૦૭:૩૨ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ           (રાત્રે ૦૮:૫૭ સુધી.)
  • કરણ :-             બવ               (સવારે ૧૧:૪૫ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü કુંભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૧૮ એ.એમ.                                   ü૧૨:૦૯ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૦૨.૧૮ થી બપોરે ૦૩.૫૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • જમતા પહેલાં લીલા મગનું સેવન કરવું.
  • સાતમ ની સમાપ્તિ :        સવારે ૧૧:૪૪ સુધી.

 

તારીખ   :-    ૩૦-૦૫-૨૦૨૪, ગુરુવાર / વૈશાખ સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૩ થી ૦૭:૩૪
લાભ ૧૨:૩૭ થી ૦૨:૧૮
અમૃત ૦૨:૧૮ થી ૦૩.૫૮
શુભ ૦૫:૩૯ થી ૦૭:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨ થી ૦૮:૩૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કામમાં મન ન લાગે.
  • વાત સ્વીકારવી ફાયદો થાય.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • સ્નાયુઓમાં તકલીફ રહે.
  • મગજ શાંત રાખવું.
  • પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કમરની સમસ્યા રહે.
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • કામમાં ધ્યાન રાખવું.
  • એકાંત ગમે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • બહાર જમવાનું ટાળવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • વસ્તુઓ ખોવાઈ શકે છે.
  • મન વિચલિત થઇ શકે.
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હ્યદયને આરામ આપવો.
  • ધન ખર્ચ થાય.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નકરાત્મક ઉર્જાનો સંચાર થયા.
  • મતભેદનો સામનો કરવો પડે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • ઉઘવામાં તકલીફ રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મિથુન રાશિમાં શુક્રનું ગોચર, તમારૂં ભાગ્ય બદલી શકે છે…

આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘરમાં માત્ર આટલું કરો