આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને વેપારમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 1 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 96 1 આ રાશિના જાતકોને વેપારમાં લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૧-૦૩-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  મહા વદ છઠ
  • રાશિ :-    તુલા          ( ર,ત)
  • નક્ષત્ર :-  સ્વાતિ            (બપોરે ૧૨:૫૦ સુધી.)
  • યોગ :-    ધ્રુવ              (સાંજે ૦૬:૧૯ સુધી.)
  • કરણ :-             ગર                (સાંજે ૦૭:૦૬ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ         Ø   ચંદ્ર રાશિ
  • કુંભ                                                 ü  તુલા (સવારે ૦૮:૧૮ સુધી માર્ચ-૦૨)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૦ કલાકે                            ü સાંજે ૦૬.૪૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૧:૪૨ પી.એમ.                                   ü૧૦:૦૭ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૮ થી બપોર ૦૧:૧૫ સુધી.       ü સવારે ૧૧.૨૪ થી બપોરે ૧૨.૫૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરવા.
  • છઠની સમાપ્તિ     :        સવારે ૦૭:૫૬ સુધી.    માર્ચ-૦૨

તારીખ   :-    ૦૧-૦૩-૨૦૨૪, શુક્રવાર / મહા વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૮ થી ૦૯:૫૫
અમૃત ૦૯:૫૫ થી ૧૧:૨૪
શુભ ૧૨:૫૩ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૬ થી ૧૧:૧૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમા લાભ થાય.
  • પોતાના માટે સમય મળે.
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • કોઈ નેતૃત્વ મળે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રવાસ સંતોષકારક નીવડે.
  • ફોનનો વધારે ઉપયોગ થાય.
  • લાભદાયી દિવસ જાય.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી ઉર્જા જોવા મળે.
  • પૈસા બચાવી શકાય.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મગજને શાંતિ મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી સફળતા મળે.
  • સામાજિક કાર્યક્રમમાં જવાનું થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • સ્વાસ્થ સારું રહે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • પૈસા ઉધાર આપવા નહિ.
  • કામના સ્થળે વધારે મહેનત કરવી પડે.
  • સમય આનંદમાં પસાર થાય.
  • પરિવાર સાથે સમય વિતાવી શકો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઉત્સાહ વધે.
  • કોઈ ટીકા કરી શકે.
  • પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
  • આવેશને કાબૂમાં રાખો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • પોતાની જાત પર વિસ્વાસ રાખો.
  • કમીશન વાળા ધંધામાં લાભ થાય.
  • કાર્યના સ્થળે વિરોધ થાય.
  • જીવનસાથી લાગણીશીલ બને.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈની જોડે ઉધાર લેવું નહિ.
  • નવા પ્રોજેક્ટ મળે.
  • સ્વાદિષ્ટ વાનગી ખાવા મળે.
  • જીવનસાથી તમારાથી નારાજ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારા વર્તન ધ્યાન લોકોનું ધ્યાન જાય.
  • બાકી રહેલા પૈસા પાછા મળે.
  • એકલા રહેવા મન થાય.
  • બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ધનનું આવન જાવન થાય.
  • મિત્ર તમારી મદદ લઇ શકે.
  • પ્રિય પાત્ર સાથે ફરવા જવાય.
  • જૂના મિત્રોને મળવાનું થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • સમયનો સદઉપયોગ થાય.
  • જીવનમાં પ્રેમ મળે.
  • માતા-પિતાના આશીર્વાદથી કામ કરવું.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • એક્ગ્રતામાં ખલેલ પહોચે.
  • લગ્નજીવન અદભૂત લાગે.
  • રચનાત્મક પ્રતિભાનો ઉપયોગ થાય.
  • ખાલી સમયમાં પુસ્તક વાંચવા મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતમાં 2025 સુધી મેદસ્વીપણાથી પીડાતા લોકો માટે દવા ઉપલબ્ધ કરાશે

આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી

આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

આ પણ વાંચો:બોલિવૂડના સ્ટાર કપલના ઘરે પારણું બંધાશે, દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી