Gujarat/ રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સરકારી ઈઝનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ છે તે અંગે સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે 16 કોલેજોના વર્ગ 1થી 4માં મંજૂર મહેકમ(વિભાગ) સામે 1010 જગ્યા..

Top Stories Gujarat
Beginners guide to 93 1 રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી

Gujarat News: વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ છે તેવું વિપક્ષ તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો. 16 કોલેજોના વર્ગ 1થી 4માં મંજૂર મહેકમ(વિભાગ) સામે પ્રાધ્યાપકોની 1010 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સરકારી ઈઝનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ છે તે અંગે સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે 16 કોલેજોના વર્ગ 1થી 4માં મંજૂર મહેકમ(વિભાગ) સામે 1010 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું છે. વર્ગ 1માં મંજુર મહેકમ 534માંથી 316 જગ્યા ખાલી છે. વર્ગ 2માં 1467માંથી 193 જગ્યા ખાલી છે. વર્ગ 3નું મંજૂર મહેકમ 475માંથી 300 જગ્યા ખાલી છે. વર્ગ 4માં 260 માંથી 201 જગ્યા ખાલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

આ પણ વાંચો:બોલિવૂડના સ્ટાર કપલના ઘરે પારણું બંધાશે, દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી