આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને શાંતિ જાળવવાની જરૂર,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

16 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
People of this zodiac sign need to maintain peace, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૬-૧૧-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ ત્રીજ
  • રાશી :-     ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   મૂળ              (સવારે ૦૨:૧૫ સુધી. નવેમ્બર-૧૭)
  • યોગ :-    સુકર્માં           (સવારે ૦૧:૦૦ સુધી.)
  • કરણ :-    ગર               (બપોરે ૧૨:૩૫ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૩:૦૨ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                               ü  ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૧ કલાકે                            ü સાંજે ૦૫.૫૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૯:૪૨ એ,એમ.                                   ü ૦૮:૨૧ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૬ સુધી.       ü બપોર ૦૧.૪૬ થી ૦૩.૦૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણેશજીની પૂજા કરવી.
  • ત્રીજની સમાપ્તિ   :         બપોરે ૧૨:૩૬ સુધી.

  • તારીખ :-        ૧૬-૧૧-૨૦૨૩, ગુરુવાર / કારતક સુદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૧ થી ૦૮:૧૫
લાભ ૧૨:૨૨ થી ૦૧:૪૫
અમૃત ૦૧:૪૫ થી ૦૩.૦૮
શુભ ૦૪:૩૧ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૩ થી ૦૭:૩૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • સફળતા માટે ઈનામ મળી શકે છે.
  • ચપળ બનો.
  • સમાજમાં માન મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા લક્ષ્યથી ભટકી શકો છો,
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • હ્દયની વાતો શેર કરી શકાય,
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • તમારું કામ બીજા સાથે કરાવી શકો.
  • પોઝિટિવ વાતાવરણ રહેશે.
  • વધારે પડતું બોલવું નહિ.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • વાતાવરણમાં ફેરફાર થાય.
  • આતરિક ઉર્જામાં વધારો થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

 

  • સિંહ (મ, ટ) :-
  • હાસ્યમાં દિવસ પસાર થાય..
  • મનની વાતો બહાર આવે.
  • મન હળવું થાય.
  • કોઈ નવી વસ્તુ તમારી પાસે આવે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પ્રવાસના યોગ બને.
  • સફળતા મળશે.
  • રાજા જેવી જીદગી જીવાય.
  • તમારું વલણ બદલાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

 

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ સાથે સમાધાન થાય.
  • નવા સપના જોવાય.
  • બે ડગલા ઉપર ચાલો.
  • શાંતિથી કામ કરવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી મહેનત રંગ લાવે.
  • સમય વેડફાય.
  • જીવનની અગત્યતા સમજાય.
  • માન-સન્માન પ્રાપ્ત થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

 

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વાતાવરણ નકારાત્મક બની શકે છે.
  • બીમારી થી સાવધાન રહેવું.
  • પિતૃના આર્શીવાદથી કામ થાય.
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ જૂનો વિવાદ ઊકેલાઈ જશે.
  • સમસ્યાનું સમાધાન મળી શકશે.
  • જીવનમાં આગળ વધવાના પ્રયત્નો કરવા.
  • ધર્યા કરતા અલગ કાર્ય થાય.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • લાલ વસ્તુ જોડે રાખવી.
  • આર્થિક સમસ્યાનો અંત થાય.
  • દગો ન મળે તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • ખરાબ વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું.
  • નાના લાભ થાય.
  • નિંદા ન કરવી.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨