કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 20 ફેબ્રુઆરી મહા વદ સાતમ ગુરુવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હળદરની માળા પર બૃહસ્પતિ ગાયત્રી મંત્રનો 11 વાર જાપ કરો.
સાતમની સમાપ્તિ : સવારે ૧૦:૦૦ સુધી.
તારીખ :- ૨૦-૦૨-૨૦૨૫, ગુરુવાર / મહા વદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૮ થી ૦૮:૩૫ |
| લાભ | ૧૨:૫૩ થી ૦૨:૧૯ |
| અમૃત | ૦૨:૧૯ થી ૦૩.૪૫ |
| શુભ | ૦૫:૨૧ થી ૦૬:૩૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૮ થી ૦૮:૧૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધનને બચાવીને રાખવાનું છે.
- નવી તક જણાય.
- જીવનમાં નવો વળાંક આવે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્ય સારું જણાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ કિંમતી ભેટ કે પૈસા મળી શકે.
- વિવાદનું સમાધાન થાય.
- મોસાળ પક્ષથી સમાચાર મળે.
- શરીરમાં આળસ જણાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કર્ક (ડ , હ) :-
- વૈવાહિક જીવનમાં સુખ વધશે.
- નવા સંબંધીનું આગમન થશે.
- માનસિક સ્વાસ્થ્ય જાળવો.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૧
- સિંહ (મ , ટ) :-
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- આનંદદાયક સમય પસાર કરશો.
- મિત્ર સાથે દિવસ સારો જાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- દુશ્મનો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે.
- બાળકો તરફથી ફરિયાદ મળે.
- મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે.
- જીવનસાથી તરફથી ભેટ મળે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૨
- તુલા (ર , ત) :-
- નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- ઓચિંતી કોઈ ભેટ-સોગાદ મળે.
- કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- વૃશ્વિક (ન, ય) :-
- ખર્ચાઓ પર નિયંત્રણ રાખો.
- ખરીદ-વેચાણના કામમાં વ્યસ્તતા વધે.
- મોજ મસ્તીમાં દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર –કથ્થાઈ
- શુભ નંબર –૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનિચ્છનીય યાત્રા થાય.
- નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
- વિદેશમાંથી પ્રિય વ્યક્તિ ઘરે આવે.
- સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાનો પ્રયાસ કરો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- લાંબા સમયથી ચાલતા મતભેદો ઘટશે.
- વ્યક્તિત્વ સુધારો.
- મોટા સોદા પારપડે.
- કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- જીવનમાં સુખ અને શાંતિ રહેશે.
- બહારના ખોરાક અને પીણાંથી દૂર રહો.
- પરિવારનો સહકાર મળે.
- ઓફિસમાં સાવધાન રહો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બેચેની અનુભવી શકો.
- ઘરની અંદર વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.
- મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
- કોઈ રંગમાં ભંગ પડાવે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૫
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને આજે ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું કરો વિસર્જન
આ પણ વાંચો:વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.
