કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 એપ્રિલ ચૈત્ર સુદ દશમ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગરીબોને અન્નનું દાન કરો. દશમની સમાપ્તિ : સાંજે ૦૭:૫૯ સુધી.
- તારીખ :- ૦૭-૦૪-૨૦૨૫, સોમવાર / ચૈત્ર સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૬ થી ૦૮:૦૦ |
| શુભ | ૦૯:૩૪ થી ૧૧:૦૮ |
| લાભ | ૦૩:૪૯ થી ૦૫.૨૩ |
| અમૃત | ૦૫:૨૩ થી ૦૬:૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૫ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારા સપના સાકાર થશે.
- પરીવારમાં સુમેળ રહેશે.
- વેપારમાં નુકસાન થાય.
- અતિ આત્મવિશ્વાસથી બચવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિદ્યાર્થીઓ અભ્યાસ ધ્યાન રાખે.
- પાડોશી સાથે મતભેદ થઈ શકે.
- કામમાં ઝડપ રહેશે.
- એકલતા અનુભવશો.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- જીવનમાં મહત્વની વ્યક્તિનું આગમન થાય.
- આરામ માટે સમય પસાર થશે.
- કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે.
- સાંજે આવકમાં સુધારો થશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ થશે.
- શાંતિ અને સુકૂન અનુભવશો.
- કોઈ કિંમતી ભેટ પણ મળી શકે.
- નકારાત્મક વિચારો આવી શકે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- પ્રયત્નો સફળ થશે.
- દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો
- પ્રોજેક્ટ સમયસર પૂરો થશે નહીં.
- જરૂરી કામ અધૂરું રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- લોકોનો સહયોગ મળશે.
- સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે.
- જૂના સંબંધો ફરી તાજા થશે.
- કુદરતી વાતાવરણમાં સમય પસાર કરો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- નવી ઊર્જાનો અનુભવ કરશો.
- વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું.
- કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું.
- ઘરનું જમવાનું ભાવે નહિ.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
- બિઝનેસમાં સમસ્યાઓ આવશે.
- નોકરીમાં લાભદાયી ઑફર મળશે.
- વેપારમાં નવી પાર્ટનરશિપની ઑફર મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમાજમાં તમારું વર્ચસ્વ વધે..
- તમારી લોકપ્રિયતામાં વધારો થશે.
- તમે યોગ્ય સલાહ આપી શકો.
- ઘરમાં સુખ-શાંતિ રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- તમારા સામાજિક વર્તુળમાં વધારો કરો.
- કામ કરવામાં સાવધાન રહો.
- ઉત્તમ માહિતી પ્રાપ્ત થાય.
- પરિવર્તન માટે સમય અનુકૂળ નથી.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પોતાના માટે પણ થોડો સમય કાઢો.
- માનસિક શાંતિ પણ મળશે.
- પોતાની જાત પર વિશ્વાસ રાખો.
- સકારાત્મક વિચારો આવે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્ર રૂપિયા ઉધાર માગી શકે.
- ખૂબ પ્રયાસ કરવાથી સફળતા મળે.
- સ્વભાવમાં ચીડિયાપણું ન લાવો.
આ પણ વાંચો:રામ નવમીએ જાણો હવન કરવાનું મહત્વ, રામલલ્લાની કેવી રીતે કરશો પૂજા વિધિ
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીના નવમા નોરતાએ માતા સિદ્ધિદાત્રીની ભક્તિ કરવાનો છે અનેરો મહિમા
આ પણ વાંચો:આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક જીવનમાં ચૈત્રી નવરાત્રીનું હોય છે અનેરૂં મહત્વ…
