આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ માતાજીને ગુલાબનું ફૂલ અને અત્તર લગાવવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 08 એપ્રિલ ચૈત્ર સુદ અગિયારસ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 08 એપ્રિલ ચૈત્ર સુદ અગિયારસ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.30 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.55 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  માતાજીને ગુલાબનું ફૂલ અને અત્તર લગાવવું.·        અગિયારસની સમાપ્તિ          રાત્રે ૦૯:૧૧ સુધી.  

  • તારીખ :-        ૦૮-૦૪-૨૦૨૫, મંગળવાર / ચૈત્ર સુદ અગિયારસના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૭ થી ૧૨:૪૧
અમૃત ૧૨:૪૧ થી ૦૨:૧૫
શુભ ૦૩:૪૯ થી ૦૫:૨૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૩ થી ૦૯:૪૯
શુભ ૧૧:૧૫ થી ૧૨:૪૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.
  • સવારે ઉત્સાહ રહેશે.
  • માતાપિતાના આર્શીવાદ લેવા.
  • મોજ-મજામા દિવસ જાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કાર્યસ્થળ પર વધુ ધ્યાન આપો.
  • મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો.
  • મગજ શાંત રાખવું.
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર –૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસાની લેવડ –દેવડમાં ધ્યાન રાખવું.
  • વેપારમાં સહેજ ભૂલથી નુકસાન થશે.
  • તણાવથી મુક્ત થવાય.
  • આનંદ-પ્રમોદ થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • મિત્રની મદદથી કામ પૂર્ણ થઈ શકે.
  • આત્મવિશ્વાસ મજબૂત રહેશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
  • પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપો.
  • સામાજિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે.
  • નવા વાહનની ખરીદી અંગે યોજના બને.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો.
  • નવા વિચારો ઉત્પાદક હશે.
  • બિનજરૂરી મુસાફરી ટાળો.
  • ખોટા ખર્ચાઓ અટકાવવા જરૂરી છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર, ત) :-
  • બહારની મજા માણો.
  • કોઈ ભેટ મળી શકે.
  • જંકફૂડ લેવાનું ટાળો.
  • મિત્રતા વધુ ગાઢ બનશે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • ગૃહિણીથી વધુ પડતો ખર્ચ થાય.
  • લાલસા તીવ્ર બનશે.
  • નોકરી ચેન્જ કરવાનો વિચાર આવે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
  • અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
  • જિદને કારણે સ્ટ્રેસ વધી શકે.
  • માથા પર દેવું વધે.
  • શુભ કલર –ગોલ્ડ
  • શુભ નંબર –૪

 

  • મકર (ખ, જ) :-
  • સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે.
  • દબાણમાં આવીને કામ કરવાનું થાય.
  • તમારું બજેટ બગાડી શકે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શુક્ર 13 એપ્રિલથી માર્ગી થશે, જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ…

આ પણ વાંચો:બુધ ગ્રહ આજથી મીન રાશિમાં કરશે ગોચર, જાણો તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીના સાતમા નોરતાએ માતા કાલરાત્રિની પૂજા કરી ભય મુક્તિનું વરદાન મેળવો