આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કામમાં ધ્યાન આપવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

જાણો 20 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
Beginners guide to 41 1 આ રાશિના જાતકોએ કામમાં ધ્યાન આપવું, જાણો તમારું આજનું રાશિભવિષ્ય….

દૈનિક રાશિ ભવિષ્ય

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

પંચાંગ:

  • તારીખ :- ૨૦-૦૨-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા સુદ અગિયારસ
  • રાશી :-   મિથુન (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (બપોરે ૧૨:૧૩ સુધી.)
  • યોગ :-    પ્રિતી            (સવારે ૧૧:૪૭ સુધી.)
  • કરણ :-    વિષ્ટિ            (સવારે ૦૯:૫૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મકર ü મિથુન (સવારે ૦૭:૪૩ સુધી, ફેબ્રુ-૨૧)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૦૮ એ.એમ                                  ü ૦૬.૩૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨.૫૯ પી.એમ.                    ü ૦૫:૦૮ એ.એમ.ફેબ્રુ-૨૧
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૦ થી બપોરે ૦૧:૧૬ સુધી.      ü બપોરે ૦૩.૪૫ થી ૦૫.૧૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે જયા એકાદશી છે. વિષ્ણુસહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો,·

અગિયારસ ની સમાપ્તિ          સવારે ૦૯:૫૪ સુધી.·         

  • તારીખ :-        ૨૦-૦૨-૨૦૨૪, રવિવાર / મહા સુદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૭ થી ૧૨:૫૨
અમૃત ૧૨:૫૨ થી ૦૨:૧૯
શુભ ૦૩:૪૫ થી ૦૫:૧૨
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૨ થી ૦૯:૪૫
શુભ ૧૧:૧૯ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યક્તિત્વમાં નિખાર આવે.
  • રોકાણ ન કરવું.
  • ગુસ્સો આવી શકે.
  • છુપા આશિર્વાદ કામમાં લાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નબર- ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈના પર આધાર ન રાખવો.
  • શરીરની સંભાળ રાખવી.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • કામમાં ધ્યાન આપવું.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મહત્વની વાત જાણવા મળે.
  • લગ્નજીવન સારું રહે.
  • કોઈ ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • પ્રવાસ થઇ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ખર્ચમાં વધારો થાય.
  • સમયનો સદુપયોગ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • ઉત્તમ દિવસ જાય..
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • જિદ્દી સ્વભાવ છોડવો.
  • ઓફિસમાં કામ વધે.
  • અટકેલા કાર્ય પૂર્ણ થાય.
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • ઘરમાં નવી વ્યક્તિ આવી શકે,
  • જે થાય છે તે તમારા માટે સારું થાય છે.
  • અત્તર લગાવીને નીકળવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • કોઈની ઈર્ષા ન કરવી/
  • જૂની વાતોને યાદ કરી મતભેદ ન કરવો.
  • મન બેચેન રહે.
  • મુશ્કેલીઓથી બચવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આવક બમણી થાય.
  • સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
  • સ્વાર્થી બની શકો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • ઓચિંતું કોઈ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • પીળી વસ્તુઓ રાખવાથી ફાયદો થાય.
  • ચાલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • શરીરની સમસ્યા રહે.
  • પૈસાની અછત સર્જાય.
  • નોકરીયાત વર્ગને દિવસ ઠીક જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • વસ્તુ સમજવામાં સમય મળે.
    • ના બોલવામાં નવ ગુણ છે.
    • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
    • પ્રેમમાં સફળતા મળે.
    • શુભ કલર- જાંબલી
    • શુભ નંબર- ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • વિદેશમા રહેલા લોકોથી લાભ થાય.
  • લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
  • મન શાંતિનો અનુભવ કરે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮