કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 19 જુલાઈને અષાઢ વદ નોમને શનિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સુર્ય કર્ક રાશિમાં છે. ભરણી નક્ષત્રમાં બેઠું છે. સૂર્યોદય 6.04 એ.એમ થશે અને સુર્યાસ્ત 7.29 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
નોમની સમાપ્તિ :બપોરે ૦૨:૪૩સુધી.
તારીખ:- ૧૯-૦૭-૨૦૨૫, શનિવાર / અષાઢ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૪ થી ૦૯:૨૫ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૬ |
| અમૃત | ૦૪:૦૬ થી ૦૫.૪૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૬થી ૦૮:૪૬ |
| શુભ | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |
| અમૃત | ૧૧:૨૫ થી ૧૨:૪૫ |
મેષ (અ, લ , ઈ) :-
વાત સ્વીકારવી ફાયદો થાય.
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨
વૃષભ (બ, વ, ઉ) :-
વિચારોમાં બદલાવ થાય.
પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.
વડીલોની વાત સાંભળશે.
પારિવારિક બાબતોમાં રસ વધશે.
શુભ કલર –રાતો
શુભ નંબર – ૪
મિથુન (ક, છ, ઘ) :-
ધન સમજી વિચારીને વાપરવું.
યોગ અને ધ્યાન કરવું.
મનોરંજનની તકો વધશે.
અંગત બાબતોમાં શુભતા વધશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩
કર્ક (ડ, હ) :-
તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
નજીકના લોકો સાથે પ્રવાસથાય.
ખોટી દલીલો ન કરવી.
ખાલી સમયમાં રમત રમાય.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૮
સિંહ (મ, ટ) :-
માતા તરફથી ધન લાભ થાય.
યાદગાર દિવસ રહે.
મનને નિયંત્રણમાં રાખવું.
સાંધાનો દુખાવો રહે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૭
કન્યા (પ, ઠ, ણ) :-
કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
રિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
વસ્તુઓ સંભાળીને મુકવી.
કામના સ્થળે વખાણ થાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯
તુલા (ર, ત) :-
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
જીવનસાથી જોડે મતભેદ જણાય.
નવુ કામ મુલતવી રાખો.
તમારી વાણી પર નિયંત્રણ રાખો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
વૃશ્વિક (ન, ય) :-
વિચારો પર કાબૂ રાખવો.
લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થાય.
વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
કોઈ જૂના મિત્રને મળી શકો છો.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમસ્યાનો ઉકેલ મળે.
કામના સ્થળે સફળતા મળે.
વેપારમાં રોકાણ ફાયદાકારક રહેશે.
દિવસ તમારા માટે સારો છે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૮
મકર (ખ, જ) :-
મતભેદનો સામનો કરવો પડે.
મોસાળ પક્ષથી લાભ થાય.
કોઈ નવી જવાબદારી મળી શકે છે.
રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
સ્વાસ્થ સારું જણાય.
કોઈ ભેટ સોગાદ મળે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – પર્પલ
શુભ નંબર – ૨
મીન (દ, ચ, ઝ, થ):-
ધન બચાવીને રાખવું.
દિવસ આનંદમય જાય.
શાતિર લોકોથી સાવધાન રહો.
જીવનસાથી સહયોગ મળશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
