Bhavnagar News : ભાવનગર પોલીસ બેડા માટે ખુશીના સમાચાર છે. જેમાં 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાંઆવ્યું છે.જેમાં ASIની ખાલી પડેલ જગ્યામાં ભરતી કરવામાં આવી છે.
ભાવનગરના SP ડો હર્ષદ પટેલ દ્વારા આપવામાં આ બઢતી આપવામાં આવી છે.
આ પણ વાંચો:EDનું અમદાવાદમાં સર્ચ, સાયબર ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી

