આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આરાધ્ય દેવની પૂજા કરવી, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 24 ઓગસ્ટ  ભાદરવા સુદ બીજ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.19 કલાકે થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે. 

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 24 ઓગસ્ટ  ભાદરવા સુદ બીજ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.19 કલાકે થશે. સૂર્યાસ્ત 7.03 કલાકે થશે.

બીજની સમાપ્તિ :   બપોરે ૧૨:૩૪ સુધી.

  • તારીખ:- ૨૫-૦૮-૨૦૨૫, સોમવાર /ભાદરવા સુદ બીજના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૯ થી ૦૭:૫૫
શુભ ૦૯:૩૦થી ૧૧:૦૫
લાભ ૦૩:૫૨થી ૦૫.૩૦
અમૃત ૦૫:૩૦થી  ૦૭:૦૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭થી ૧૨:૪૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારના સભ્યોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું.
  • કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરી શકશો.
  • ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગની યોજના બને.
  • તમને આત્મવિશ્વાસ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો.
  • વિવાદ અથવા ઝઘડાની અપેક્ષા છે.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • ગુસ્સાને બદલે શાંતિથી મામલો ઉકેલો
  • આગળ વધવાનો સમય છે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વના નિર્ણય લેવાય.
  • વેપારમાં ખોટ આવે.
  • સબંધમાં વધારો થાય.
  • પતિ-પત્નીના સંબંધો સારા રહેશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પેટ ની સમસ્યા રહે.
  • સાસરા પક્ષથીફાયદોથાય.
  • વાહનને કારણે કોઈ ઈજા થાય.
  • સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • ઉધાર આપવું કે લેવો નહી.
  • પરિવાર તરફ થી સુખશાંતિ રહે.
  • કોઈ સમારંભમાં જવાની તક મળશે.
  • તમારા કાર્યોને પ્રાથમિકતા આપો
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • છુપા શત્રુનું ધ્યાનરાખવું.
  • મિત્રોની મદદ મળે.
  • જીવનસાથીનો સહયોગ મળે.
  • તણાવમુક્ત રાખશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માંગલિક કાર્ય થાય.
  • બ્લડ પ્રેશરની સમસ્યા થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાથીફાયદોથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૭

 

  • મકર (ખ, જ) :-
  • સારા સમાચાર મળે.
  • વધુ ઉર્જાવાન અનુભવ કરશો.
  • સમસ્યાઓનું સમાધાન મળે.
  • વધારે આવકથી વધુ ખુશ થાવ.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સફળતા મળે.
  • મોટી યોજના પૂરી થાય.
  • આંખોની સમસ્યા રહે.
  • માતાપિતાથી લાભથાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • મિલકતના કેસ હાલમાં પેન્ડિંગ થાય.
  • કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે.
  • બાળકોથીફાયદોથાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રીકૃષ્ણ જન્માષ્ટમીએ બાળ-ગોપાળના ધરાવો માખણ-મિસરીનો પ્રસાદ, આ રીતે કરો તૈયાર

આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત