ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલમાં ભડકો – આટલા છે આ શહેરોમાં પટ્રોલ ડીઝલનાં ભાવ

વૈશ્વિક બજારમાં ક્રૂડઓઇલના ભાવ 61 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી જતા ભારતમાં ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે.ઇંધણના ભાવ વધતા વાહનચાલકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે…

India Trending
images 4 પેટ્રોલ-ડીઝલમાં ભડકો - આટલા છે આ શહેરોમાં પટ્રોલ ડીઝલનાં ભાવ

વૈશ્વિક બજારમાં ક્રૂડઓઇલના ભાવ 61 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી જતા ભારતમાં ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે.ઇંધણના ભાવ વધતા વાહનચાલકોના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે…

પેટ્રોલ-ડીઝલનાં ભાવ 

શહેરનું નામ – પટ્રોલ – ડીઝલ
દિલ્હી               87.60    77.73
મુંબઇ               94.12    84.63
ચેન્નઇ                89.96    82.90
કલકત્તા            88.92    81.31
નોઇડા             86.64    78.15
રાંચી                85.80    82.22
બેંગ્લોર            90.53    82.40
પટના              90.03    82.92
ચંડીગઢ           84.31     77.44
લખનઉ           86.52    78.09

બુધવારે ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પ્રતિલિટર દીઠ 29 પૈસા અને 27 પૈસાનો વધારો કરાયો છે. ગઇકાલ મંગળવારે આ ઇંધણના ભાવ 35 પૈસા વધારવામાં આવ્યા હતા. આ સાથે દિલ્હીમાં બુધવારે પેટ્રોલનો ભાવ 87.60 રૂપિયા અને ડીઝલનો ભાવ 77.73 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.

માર્ચ ૨૦૨૦ પછી રિટેલ પંપ પર મળતું પેટ્રોલ ૧૭.૭૧ રુપિયા પ્રતિ લિટર વધી ચૂક્યું છે, જ્યારે ડીઝલમાં આ જ ગાળા દરમિયાન ૧૫.૧૯ રુપિયાનો વધારો થયો છે..અને તેમાં હજુય વધારો થઈ રહ્યો છે.ત્યારે સામાન્ય માણસને મોંઘવારીનો માર પડી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…