Not Set/ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદી

ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14.8 મિલિયન ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિશ્વનાં સૌથી પોપ્યુલર લીડર છે. ફોટો શેરીંગ એપ ઈન્સ્ટાગ્રામ પર મોદી સૌથી પ્રખ્યાત ગ્લોબલ લીડર છે. Twiplomacy ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જાહેર કરાયેલાં લીસ્ટ મુજબ, મોદી 14.8 મિલિયન ફોલોઅર્સ સાથે પહેલાં ક્રમે છે જયારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 12.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે […]

Top Stories India Trending
25modi11 ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદી

ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14.8 મિલિયન ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિશ્વનાં સૌથી પોપ્યુલર લીડર છે. ફોટો શેરીંગ એપ ઈન્સ્ટાગ્રામ પર મોદી સૌથી પ્રખ્યાત ગ્લોબલ લીડર છે.

modi insta ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદી
PM Modi most followed world leader on Instagram

Twiplomacy ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જાહેર કરાયેલાં લીસ્ટ મુજબ, મોદી 14.8 મિલિયન ફોલોઅર્સ સાથે પહેલાં ક્રમે છે જયારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 12.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા ક્રમે છે. 10 મિલિયન ફોલોઅર્સ સાથે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્સ્ટાગ્રામ પર ત્રીજા સાથે છે.

trump insta ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરવતા વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદી

નવદંપતી કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા  વડાપ્રધાનને મળ્યાં હતા, એ ફોટોને સૌથી વધુ લાઇક મળી હતી.વર્લ્ડ લીડર દ્વારા પોસ્ટ થયેલાં ફોટોને મળેલી સૌથી વધુ લાઇક ધરવતો ફોટો આ ફોટો હતો.

જયારે આ ફોટો બીજા નંબરનો સૌથી વધુ લાઇક ધરાવતો ફોટો છે જે એક ગ્લોબલ લીડર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હોય.

નરેન્દ્ર મોદી ટ્વીટર અને ફેસબુક પર પણ ઘણાં એક્ટીવ છે. ટ્વીટર પર એમનાં 43 મિલિયન ફોલોઅર્સ છે જયારે ફેસબુક પર 40 મિલિયન લાઇક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરનાં વિશ્વનાં પ્રખ્યાત નેતાઓમાંના એક નેતા નરેન્દ્ર મોદી છે.