Not Set/ PM મોદી અમેરિકા પ્રવાસથી પરત ફર્યા, આજે કરશે ‘મન કી બાત’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. પીએમ મોદી તેમની બીજી ટર્મમાં આજે ચોથી વાર મન કી બાત રજૂ કરશે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, ગાંધી જયંતી, સ્વચ્છ ભારત અભિયાન, નવરાત્રી સહિતના અન્ય તહેવારો પર દેશવાસીઓને અભિનંદન આપીને તેમની વાત રજુ કરશે. […]

Top Stories India
mann PM મોદી અમેરિકા પ્રવાસથી પરત ફર્યા, આજે કરશે ‘મન કી બાત’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે. પીએમ મોદી તેમની બીજી ટર્મમાં આજે ચોથી વાર મન કી બાત રજૂ કરશે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, ગાંધી જયંતી, સ્વચ્છ ભારત અભિયાન, નવરાત્રી સહિતના અન્ય તહેવારો પર દેશવાસીઓને અભિનંદન આપીને તેમની વાત રજુ કરશે.

આ પણ વાંચો : ‘ડોનાલ્ડ ટ્રમ્પ-મોદી’, ‘કાશ્મીર’ અને ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ ના ટેટૂ આ નવરાત્રીમાં ધૂમ મચાવશે..!!

ઉલ્લેખનીય છે કે, દર મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદી દેશવાસીઓને રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સંબોધિત કરે છે. આ પહેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતના અંતરિક્ષ મિશન ચંદ્રયાન -2 વિશે પોતાના મંતવ્યો આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.