PM મોદીનો યોગ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. અને PM મોદીના હિસાબે જ વિશ્વભરને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગા ડેની ભેટ પણ મળી છે. ત્યારે આ મહિને આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારી કરાવવા કે દેશ અને વિશ્વને યોગ દિવસ પ્રેરાત કરવાનાં ઉમદા હેતું સાથે PM મોદીએ ત્રિકોણાસન પછી પોતાનો બીજો એનિમેટેડ વિડિયો ટ્વિટ કરી તડાસનનાં ફાયદા વિશે લોકોનાં માહિતી આપી છે. PM મોદીએ Tweetમાં ગુરુવાર 2.19 મિનીટનો વિડીયો શેર કર્યો છે. PMનાં આ એનિમેટેડ વિડિયોમાં PM દ્રારા તડાસનનાં લાભો અને તડાસન કરવાની પદ્ધતિ દર્શાવવામા આવી છે.
Not Set/
PM મોદીએ તડાસનના ફાયદા કર્યા ટ્વિટ, શેર કર્યો પોતાનો એનિમેટેડ વિડીયો
PM મોદીનો યોગ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. અને PM મોદીના હિસાબે જ વિશ્વભરને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગા ડેની ભેટ પણ મળી છે. ત્યારે આ મહિને આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારી કરાવવા કે દેશ અને વિશ્વને યોગ દિવસ પ્રેરાત કરવાનાં ઉમદા હેતું સાથે PM મોદીએ ત્રિકોણાસન પછી પોતાનો બીજો એનિમેટેડ વિડિયો ટ્વિટ કરી તડાસનનાં ફાયદા વિશે […]
