નવી દિલ્હી/ PM મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ કાર્યક્રમમાં સામેલ થાશે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર ૫ જૂને સવારે ૧૧   વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં  દેશના પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે. સમગ્ર દેશ માં  5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એનવાયરનમેન્ટ ડે મનાવવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આ દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ દિવસને […]

Top Stories India
Untitled 34 PM મોદી આજે વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ કાર્યક્રમમાં સામેલ થાશે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર ૫ જૂને સવારે ૧૧   વાગ્યે ખાસ કાર્યક્રમ હશે. જેમાં  દેશના પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામેલ થશે.

સમગ્ર દેશ માં  5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એનવાયરનમેન્ટ ડે મનાવવામાં આવે છે. પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આ દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ દિવસને મનાવવાનો હેતુ પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.

 આ દિવસ મનાવવાનો ઉદેશ્ય પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.  પર્યાવરણના દિવસે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરવામાં આવે છે.