દશેરા/ PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના

વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે.

Top Stories India
14 PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના
  • PM મોદીએ વિજયાદશમીની પાઠવી શુભકામના
  • ટ્વિટ દ્વારા વિજયાદશમીની પાઠવી શુભેચ્છા
  • તમામ દેશવાસીઓને શુભકામના વ્યકત કરી
  • વિજયાદશમીની સૌને પાઠવી શુભેચ્છા
  • સૌના જીવનમાં સાહસ,સકારાત્મક ઉર્જાની કામના કરી

વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે.આ તહેવાર નિમિત્તે તમામ દેશવાસીઓને વિજ્યાદસમીની શુભકામના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી હતી, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી હતી અને ટ્વિટમાં લખ્યું સૌના જીવનમાં સાહસ,સકારાત્મક ઉર્જાની કામના કરી

ઉલ્લેખનીય છે કે . નવરાત્રીના દસમા દિવસે વિજાદશમીનો તહેવાર (vijaydashmi 2022) ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે સત્યની જીતે રાવણનો વધ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તે દેશભરમાં અલગ અલગ નામોથી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.