Not Set/ વડાપ્રધાન મોદી મેઘાલયની રાજધાની પહોચ્યા શિલોંગ-શિલોંગ-નોન્ગ્સ્તોંગ -તુરા રોડનું કર્યુ ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી મેઘાલયની રાજધાની શિલોંગ પહોચ્યા હતા જ્યાં તેમણે શિલોંગ-નોન્ગ્સ્તોંગ -તુરા રોડનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમારોહમાં તેમને જણાવ્યું હતું કે અમારી સરકાર નોર્થઇસ્ટના વિકાસ માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે તેમની સરકારે નોર્થઇસ્ટમાં ૪૦૦૦ કિલોમીટર લામ્બી નેશનલ હાઇવેની જાળ ફેલાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે ૩૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં છે . વધુમાં તેમને કહ્યું […]

World
modi ne 759 વડાપ્રધાન મોદી મેઘાલયની રાજધાની પહોચ્યા શિલોંગ-શિલોંગ-નોન્ગ્સ્તોંગ -તુરા રોડનું કર્યુ ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી મેઘાલયની રાજધાની શિલોંગ પહોચ્યા હતા જ્યાં તેમણે શિલોંગ-નોન્ગ્સ્તોંગ -તુરા રોડનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમારોહમાં તેમને જણાવ્યું હતું કે અમારી સરકાર નોર્થઇસ્ટના વિકાસ માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે તેમની સરકારે નોર્થઇસ્ટમાં ૪૦૦૦ કિલોમીટર લામ્બી નેશનલ હાઇવેની જાળ ફેલાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે ૩૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં છે . વધુમાં તેમને કહ્યું કે અમારી સરકાર નોર્થઇસ્ટ રાજ્યોમાં ૧૫ જેટલી નવી રેલ લાઈન પણ નાખી રહ્યું છે. જેથી નોર્થઇસ્ટ રાજ્યો અન્ય રાજ્યોના વધુ સંપર્ક માં આવશે અને પ્રગતિના પંથે આગળ વધશે. રેલ લાઈન માટે ૪૭૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ પૂર્વે તેમને તુઈરેલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.