Not Set/ જીઆઈડીસી પંપીગ સ્ટેશન પર પ્રદૂષણ, ફીણને કારણે લોકોને શરીર પર ખંજવાળની ફરિયાદ

અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસીના પમ્પીંગ સ્ટેશનથી કનોરિયા ચોકડી સુધીના વરસાદી પાણીની સાથે ફીણ જોવા મળી રહ્યુ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રાત્રીના અંધકારમાં સબસલામતના દાવા કરતાં વહીવટીતંત્રની પોલ ખુલી ગઈ છે. ચારે તરફ રસ્તામાં સફેદ ફીણના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોને  શરીર પર ખંજવાળ આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે વિભાગીય […]

Gujarat Trending Videos
hardik 6 જીઆઈડીસી પંપીગ સ્ટેશન પર પ્રદૂષણ, ફીણને કારણે લોકોને શરીર પર ખંજવાળની ફરિયાદ

અંકલેશ્વર

અંકલેશ્વર જીઆઈડીસીના પમ્પીંગ સ્ટેશનથી કનોરિયા ચોકડી સુધીના વરસાદી પાણીની સાથે ફીણ જોવા મળી રહ્યુ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રાત્રીના અંધકારમાં સબસલામતના દાવા કરતાં વહીવટીતંત્રની પોલ ખુલી ગઈ છે.

ચારે તરફ રસ્તામાં સફેદ ફીણના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોને  શરીર પર ખંજવાળ આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે વિભાગીય અધિકારી આ બનાવની તપાસ કરવા અને માહિતી મેળવવા સ્થળ પર  ગયા હતાં..