Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અપીલ/ ધૈર્યરાજ સિંહને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં,ફેસબુક એકાઉન્ટ પર અપીલને પ્રતિસાદ

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં કેટલાક માસુમ જવલ્લે જોવા મળતી હોય તેવી વિચિત્ર અને મોંઘી બીમારીનો શિકાર બન્યા છે.ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે.જન્મની સાથે જ જીંદગી સામે ઝઝૂમતા બાળકો ના ચહેરા પરની માસુમિયત જોઈને ભલભલા લોકોનું હૃદય પીગળી જાય છે ત્યારે આ બાબતમાં […]

March 14, 2021March 15, 2021Bhavini vasani
Top Stories Gujarat

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં કેટલાક માસુમ જવલ્લે જોવા મળતી હોય તેવી વિચિત્ર અને મોંઘી બીમારીનો શિકાર બન્યા છે.ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજ સિંહને બચાવવા હવે સેલિબ્રિટી પણ મેદાનમાં આવી રહ્યા છે.જન્મની સાથે જ જીંદગી સામે ઝઝૂમતા બાળકો ના ચહેરા પરની માસુમિયત જોઈને ભલભલા લોકોનું હૃદય પીગળી જાય છે ત્યારે આ બાબતમાં સેલિબ્રિટી પણ પાછળ રહેતા નથી. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં આવ્યા છે. રીવાબા જાડેજાએ પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ધૈર્યરાજ સિંહને લગતી એક પોસ્ટ મૂકી છે. જેમાં રિવાબા જાડેજાએ લખ્યું છે કે માનવતા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે, આપ ડોનેશન માટે એક પગલું ઉપાડો. આપના થી શક્ય તેટલી મદદ કરો જેથી આપણે કોઈકની મહામૂલી જીંદગી બચાવી શકીએ.

Cricketer Ravindra Jadeja's wife Rivaba eyes BJP ticket from Gujarat's Jamnagar in Lok Sabha elections | Hindustan Times

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રિવાબા દ્વારા ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલ અપીલ બાદ ગણતરીની કલાકોમાં હજારોની સંખ્યામાં તેમની ફેસબુક પોસ્ટને ઘણી લાઈક મળી છે. તો સાથે સાથે કોમેન્ટ અને શેર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ધૈર્યરાજ સિંહ માટે અત્યાર સુધીમાં 6.22 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું છે.ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા માટે અત્યાર સુધીમાં જુદા જુદા સમાજના લોકો આગળ આવ્યા છે. ફૂલ નહીં પરંતુ ફૂલની પાંખડી પણ ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અર્પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ખાતે પણ કરણી સેના બાળક માટે ભંડોળ એકત્ર કરવા માટે જુદા જુદા સિગ્નલ પર ડોનેશન બોક્સ સાથે જોવા મળી રહી છે. બીજી તરફ લોકોનો પણ કરણી સેનાને સપોર્ટ મળી રહ્યો છે.

Ravindra Jadeja's wife caught without mask, argues with cops | Hindustan Times

બાળકોની નિર્દોષતા જ તેના પ્રત્યે લાગણી ઉપજાવે છે ત્યારે આવી અઘરી બીમારી સાથે જન્મેલા  ત્રણ મહિનાના માસુમ બાળક ધૈર્યરાજ સિંહ રાઠોડને બચાવવા રીબડાના રાજદીપ સિંહ જાડેજા પણ માટે અપીલ કરી ચૂક્યાં છે. 8મી માર્ચના રોજ ધૈર્યરાજ સિંહ રાઠોડના માતા-પિતા તેમના પુત્રને લઈ રાજદીપ સિંહ રીબડાને ત્યાં મળવા ગયા હતા. આ સમયે રાજદીપ સિંહ દ્વારા ધૈર્ય રાજસિંહને મદદની અપીલ કરતો હોય તે પ્રકારનો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો.

Post navigation

મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ, કુલ કેસ 23 લાખને પાર
સો દીકરીઓને દત્તક લેવાનું પ્રેરણાદાયી કાર્ય, બીઇંગ વુમનની અનોખી પહેલ

More Posts

Gujarat/ નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપના આ બે નેતાઓના નામ સૌથી મોખરે

July 19, 2024Nikunj Patel

વળતો પ્રહાર/ અમારી બદનામી પાછળ અબજપતિ જયોર્જ સોરોસ સંલગ્ન ફંડ જવાબદારઃ અદાણી

August 31, 2023jani

manavadar/ માણાવદર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના અસંતુષ્ટો સામે માંડવિયાના પ્રહારો

June 17, 2024June 17, 2024Nikunj Patel
Prime Minister will come to vote in Ahmedabad 

Gujarat Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે આવશે અમદાવાદ, રાણીપની શાળામાં આપશે મત

December 4, 2022mustak malik

ગાંધીનગર/ અમિત શાહે ગાંધીનગરમાં અમૂલના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ નું ઉદ્ઘાટન કર્યું

November 28, 2021Hemangi jani
મતગણતરી

Election Result/ દેશના 15માં રાષ્ટ્રપતિ માટે મતગણતરી શરૂ, ઉજવણી માટે મુર્મુના ગામમાં તૈયાર કરાયા 20 હજાર લાડુ

July 21, 2022July 21, 2022Maya Sindhav
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આજે એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં જજ અને વકીલ (Judge And Lawyer)વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી(Tension) થઈ હતી

Bhavnagar News/ ભાવનગર કોર્ટ પ્રાંગણમાં જજ-વકીલ વચ્ચે તણાવ

March 24, 2026Nikunj Patel
Asaduddin Owaisi Gujarat Visit

Gujarat Local Body Election 2026/ ગુજરાત ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રીથી ખળભળાટ, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર

April 4, 2026April 4, 2026Kinjal Pradipkumar Patel
અરવિંદ

Delhi politics/ મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા અરવિંદ કેજરીવાલ, આંખોમાં આવી ગયા આંસુ

June 7, 2023Maya Sindhav

Not Set/ અક્સ્માત નડતાં એક જ પરિવારના 7 બાળકોના મોત, પુરા બોડેલી પંથકમાં શોકનો માહોલ

August 13, 2018August 13, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy