Photos/ પ્રિયંકા ચોપરાએ સ્વિમિંગ પૂલમાં પોઝ આપતા ફોટા શેર કર્યા, પતિ નિક જોનાસે કરી કોમેન્ટ

પ્રિયંકા ચોપરાએ તેના કામમાંથી બ્રેક લઈને થોડો આરામનો સમય માણી રહી છે. હવે પ્રિયંકાએ પૂલમાંથી તેના ફોટા શેર કર્યા છે. જેમાં તે સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે.

Entertainment
સ્વિમિંગ પૂલ

પ્રિયંકા ચોપરાએ તેના કામમાંથી બ્રેક લઈને થોડો આરામનો સમય માણી રહી છે. હવે પ્રિયંકાએ પૂલમાંથી તેના ફોટા શેર કર્યા છે. જેમાં તે સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં પ્રિયંકાની અલગ સ્ટાઈલ પણ જોવા મળી રહી છે. એક ફોટોમાં પ્રિયંકા સ્વિમસૂટમાં પોઝ આપી રહી છે

પ્રિયંકાના આ ફોટા પર ફેન્સની સાથે સેલેબ્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી તરફ નિક જોનાસ પ્રિયંકાની આ સ્ટાઈલને લઈને દિવાના થઈ ગયા છે. તેણે ફાયર ઈમોજી સાથે કોમેન્ટ કરી છે.

Instagram will load in the frontend.

પ્રિયંકા વિશે વાત કરીએ તો હોલીવુડ પ્રોજેક્ટ ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મીમાં જોવા મળશે. આ સિવાય તે એમેઝોનની થ્રિલર સિરીઝ સિટાડેલ અને એન્ડિંગ થિંગ્સમાં પણ જોવા મળશે. બોલિવૂડમાં, તે ફરહાન અખ્તરની ઝી લે ઝારામાં જોવા મળશે જેમાં તે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.