રાજકોટ/ ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો

ગાંધીનાં ગુજરાતમાં જ્યા દારૂબંદી પહેલાથી જ  લાગુ છે, ત્યા અવાર-નવાર દારૂથી ભરેલી પેટીઓ પોલીસનાં હાથમાં આવે છે. હવે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાંથી દારૂનો જથ્થો LCB બ્રાન્ચે પકડી પાડ્યો છે.

Gujarat Rajkot
1 93 ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો

ગાંધીનાં ગુજરાતમાં જ્યા દારૂબંદી પહેલાથી જ  લાગુ છે, ત્યા અવાર-નવાર દારૂથી ભરેલી પેટીઓ પોલીસનાં હાથમાં આવે છે. હવે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાંથી દારૂનો જથ્થો LCB બ્રાન્ચે પકડી પાડ્યો છે.

1 94 ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો

આ પણ વાંચો – દારૂ ઝડપાયો /  શુઝ-કપડાના પૂંઠાના બોક્ષની આડમાં  વિદેશી દારૂની 888 બોટલો સાથે આઇશર ઝડપાઇ : રૂ. 13.42 લાખના મુદામાલ બે શખ્સો ઝબ્બે

આપને જણાવી દઇએ કે, ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં છાશવારે વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી રહ્યો હોય રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ ના PI એ.આર.ગોહિલ ની બાતમીના આધારે આશાપુરા ચોકડી પાસે ટ્રકને રોકી તલાસી લેતા ભૂસા ની આડ માં વિદેશી દારૂ બોટલ નંગ 4798 અને બિયર ના ટીન 480 નંગ, એક ટ્રક MH 12 – LT – 4952, કુલ 3 મોબાઈલ સાથે મળી 24,63,600 ના મુદ્દામાલ સાથે અનવર યુસુફ આદમાણી રહે. પંચપીરની ધાર, ગણેશ સોન્યા ઝંજાડ રહે.મહારાષ્ટ્ર, દિપક રાધું ગુંડ, રહે. મહારાષ્ટ્ર વાળા ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

1 95 ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો

આ પણ વાંચો – દંડ /  ફરાળના નામે ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચતા વેપારીઓ ચેતજો, રાજકોટમાં ત્રણ જવાબદારોને 2,95,000 હજાર દંડ ફટકારાયો

વિદેશી દારૂ નો મોટો જથ્થો ગોંડલ શહેર માં પ્રવેશે એ પહેલાં જ રાજકોટ ગ્રામ્ય LCB એ પકડી પાડ્યો વિદેશી દારૂ મોકલનાર સંજય પર્વતી વાઢવાની રહે. પીપરિજલસેન મહારાષ્ટ્ર, અને દારૂ મંગાવનાર ઇમરાન ઉર્ફે ઇડો યાકુબ શેખા રહે મોટિબજાર, ખંઢેરીયા શેરી, વાળા બંને ને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન મોટા પાયે વિદેશી દારૂ નો જથ્થો પકડવામાં રાજકોટ ગ્રામ્ય LCB PI એ.આર.ગોહિલ, ASI મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ, રવિદેવભાઈ બારડ, મહિપાલસીહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, નિલેશભાઈ ડાંગર, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કોન્સ, રહીમભાઈ દલ, રૂપકભાઈ બોહરા, પ્રકાશભાઈ પરમાર દિવ્યેશભાઈ સુવા, પ્રહલાદસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઈ મકવાણા, નૈમિશભાઈ મહેતા, દ્રા,ASI અમુભાઈ વીરડા, દ્રા,પો.કોન્સ, સાહિલભાઈ ખોખર સહિત ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.