Not Set/ રાજ્યનાં 184 તાલુકામાં નોંધાયો વરસાદ, મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ છે. પરંતુ મેઘરાજા છેલ્લા ઘણા દિવસોથી રિંસાણા હોય તેવુ લાગી રહ્યુ હતુ. જો કે આ અઢવાડિયાની શરૂઆતમાં મેઘાએ પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે.

Top Stories Gujarat Others
1 237 રાજ્યનાં 184 તાલુકામાં નોંધાયો વરસાદ, મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
  • રાજ્યના 184 તાલુકામાં વરસાદ
  • જૂનાગઢજિલ્લાના મેંદરડા તાલુકામાં સૌથી વધુ વરસાદ
  • મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
  • અમદાવાદ શહેરમાં 3.5 ઇંચ વરસાદ
  • નડિયાદ અને ભૂજ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ
  • લાલપુર કુતિયાણા અને ધાનેરા તાલુકામાં 3-3 ઇંચવરસાદ
  • લખતર અને રાધનપુર તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ
  • બગસરા સરસ્વતી ધંધુકા સમી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ
  • ધોળકા શંખેશ્વર અને સાયલા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ
  • પાટણ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ
  • 43 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ
  • 123 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
  • આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ

ચોમાસાની સીઝન શરૂ થઇ ગઇ છે. પરંતુ મેઘરાજા છેલ્લા ઘણા દિવસોથી રિંસાણા હોય તેવુ લાગી રહ્યુ હતુ. જો કે આ અઢવાડિયાની શરૂઆતમાં મેઘાએ પોતાની બેટિંગ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રાજ્યનાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

11 239 રાજ્યનાં 184 તાલુકામાં નોંધાયો વરસાદ, મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ

જય જગન્નાથ! / શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદરિનાં ઈતિહાસ વિશે?

રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકામાં નોંધાયો છે. મેંદરડા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી જો અમદાવાદની વાત કરીએ તો અહી ગઇકાલે રાતથી ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરનાં ઘણા વિસ્તારોમાં મોડી રાત્રીએ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. નડિયાદ અને ભૂજ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી લાલપુર કુતિયાણા અને ધાનેરા તાલુકામાં પણ 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. લખતર અને રાધનપુર તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બગસરા સરસ્વતી ધંધુકા સમી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ, ધોળકા શંખેશ્વર અને સાયલા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ અને પાટણ તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 43 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વળી 123 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સમગ્ર આંકડા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ છે.