Not Set/ રાજસ્થાન: ડેમના પાણી છોડવાના કારણે શાળામાં ફસાયા 350 બાળકો અને 50 શિક્ષકો

રાજસ્થાનના ચિત્તોડગઢમાં પૂર ના પાણી ના કારણે એક  શાળામાં350 થી વધુ વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકોને શાળામાં ભરાઇ રહેવાનો વાર આવ્યો છે. રાણા પ્રતાપ ડેમમાંથી પાણી છોડવાના કારણે રો અને રસ્તા પર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક અવરોધિત થઈ ગયો છે. સ્થાનિક રહેવાસી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહાય અને ખોરાક […]

Top Stories India
શાહિદ 1 1 રાજસ્થાન: ડેમના પાણી છોડવાના કારણે શાળામાં ફસાયા 350 બાળકો અને 50 શિક્ષકો

રાજસ્થાનના ચિત્તોડગઢમાં પૂર ના પાણી ના કારણે એક  શાળામાં350 થી વધુ વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકોને શાળામાં ભરાઇ રહેવાનો વાર આવ્યો છે. રાણા પ્રતાપ ડેમમાંથી પાણી છોડવાના કારણે રો અને રસ્તા પર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક અવરોધિત થઈ ગયો છે. સ્થાનિક રહેવાસી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહાય અને ખોરાક પ્રદાન કરી રહ્યા છે.

કોટા અને ઉદેપુર વિભાગમાં બીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ હતો. જેના કારણે બરણ અને ઝાલાવાડના અનેક ડેમોમાંથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા છે. આ વરસાદને કારણે લોકોને ઘર, શાળા અને હોસ્પિટલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.